બેધારી તરવાર છે કંઈ જતા ને આવતાં બે ઘા થાય,
કાળજાનાં કહ્યા કોણ હવે અમસ્તા જ,
આંખોથી ધાર અનરાધાર નાં થાય.
તારા ડીપી ની અસર મારા બીપી ઉપર થઈ
હું કહુંને તું સમજે, તો એને હું શબ્દ કહીશ,
અને મારા કહ્યા વગર તું સમજી જઈશ, તો એ લાગણી..
સાચું કહું છું સાંભળ પાગલ,કોઈ દિવસ Copy કરીને Paste કરી દઈશ મારા દિલમાં !!
સ્મરણમાં તારા હું શાંત છું...
બાકી, આખાયે ટોળાનું એકાંત છું..
આજે સાહેબે કિધુ કુદરતી સૌંદર્ય દોરો
ભૂલ થી તારો ફોટો દોરાઇ ગયો ...
અડધી રાતનો Last seen એમનો જોવા મળે,
ને શંકા એ મારા પર કરે...
છે ને ગજબ નો પ્રેમ..!
મારું માન તો હું યાદ બનું એ પહેલા,
એકવાર યાદ કરી લેજે મને....ll
આવી ને પૂરી કરી દે મારી મહોબત એ સનમ
સાંભળયુ છે તુ કોઈ વાત અધૂરી નથી મૂકતી
નથી કિધુ મે કૃષ્ણ ને કે, "મારી મુશ્કેલી મોટી છે",,,
કહ્યું મે મુશ્કેલી ને કે, "મારો કૃષ્ણ તારા થી મોટો છે"...
આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે...!!!
વ્રજમાં વિહરતી રાધા તું
ને તને સતાવતો કાન હું,
તારું અધૂરું નામ કહું કે સાથે
કિશન લખી તને મારાથી જોડું હું.

No comments:
Post a Comment