ધણ વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ...
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી.
ચાલને ફરી બોલીએ,
સંબંધો ના તાળા તોડીએ....
મનમાં રહેલી વાતો ને,
શબ્દોના તાંતણે જોડીએ.....
સારી ખોટી વાત ભૂલીને,
ભુલો ને જતી કરીએ .....
ચાલને ફરી જીવીએ,
વણ ઉકેલ્યા રહસ્યો ખોલીએ.....
એકબીજા ની સાથે રહીને,
માણસાઈ ના સંબંધ જોડીએ....
સારા નરસા ના ભેદભાવ ને,
ક્યાંક દૂર મુકીને મળીએ.....
ચાલને ફરી જીવીએ.........
ન હથિયારથી મળે છે,
ન અધિકારથી મળે છે,
દિલમાં જગ્યા તો માત્ર
લાગણી અને વ્યવહારથી જ મળે છે.
જીંદગી બદલવા માટે,
લડવું પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે...!
મોજ તો મન થી થઈ શકે,
ધનથી તો ચુકવણી જ થાય...
વેધકતા ને
વેંઢારવી પડે ,
સુંવાળપ ને નહીં....
ધાર ચાકૂ ની
સજાવવી પડે,
મોરપિચ્છ ની નહીં...
અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે,
સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા રાખી હતી.
પાગલ, પ્રેમી અને કવિ આ ત્રણેય
કલ્પનાથી જ પરિપૂર્ણ હોય છે.
સારા સંસ્કાર કોઈ
"મોલ"માંથી નહી...
"સાહેબ..."
પરીવારના " માહોલ " માંથી મળે છે....
જેણેે મોટા કર્યાં ને સાહેબ,
એની સામે મોટા ન થતા...!!!
મન બધા પાસે હોય પણ..
મનોબળ બહુ થોડા પાસે..
બ્લડગ્રુપ ઘણાખરાનું પોઝીટીવ હોય છે..
પણ વિચાર નેગેટીવ હોય છે..!!
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ...
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી.
ચાલને ફરી બોલીએ,
સંબંધો ના તાળા તોડીએ....
મનમાં રહેલી વાતો ને,
શબ્દોના તાંતણે જોડીએ.....
સારી ખોટી વાત ભૂલીને,
ભુલો ને જતી કરીએ .....
ચાલને ફરી જીવીએ,
વણ ઉકેલ્યા રહસ્યો ખોલીએ.....
એકબીજા ની સાથે રહીને,
માણસાઈ ના સંબંધ જોડીએ....
સારા નરસા ના ભેદભાવ ને,
ક્યાંક દૂર મુકીને મળીએ.....
ચાલને ફરી જીવીએ.........
ન હથિયારથી મળે છે,
ન અધિકારથી મળે છે,
દિલમાં જગ્યા તો માત્ર
લાગણી અને વ્યવહારથી જ મળે છે.
જીંદગી બદલવા માટે,
લડવું પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે...!
મોજ તો મન થી થઈ શકે,
ધનથી તો ચુકવણી જ થાય...
વેધકતા ને
વેંઢારવી પડે ,
સુંવાળપ ને નહીં....
ધાર ચાકૂ ની
સજાવવી પડે,
મોરપિચ્છ ની નહીં...
અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે,
સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા રાખી હતી.
પાગલ, પ્રેમી અને કવિ આ ત્રણેય
કલ્પનાથી જ પરિપૂર્ણ હોય છે.
સારા સંસ્કાર કોઈ
"મોલ"માંથી નહી...
"સાહેબ..."
પરીવારના " માહોલ " માંથી મળે છે....
જેણેે મોટા કર્યાં ને સાહેબ,
એની સામે મોટા ન થતા...!!!
મન બધા પાસે હોય પણ..
મનોબળ બહુ થોડા પાસે..
બ્લડગ્રુપ ઘણાખરાનું પોઝીટીવ હોય છે..
પણ વિચાર નેગેટીવ હોય છે..!!
No comments:
Post a Comment