અમરનાથ યાત્રીઓ પર હુમલો કરનાર
અબુ ઇસ્માઇલ.... ઠાર.
ગમે ત્યાં સંતાશો તો'ય શોધીને મારશું... કેમ કે વિકાસ ગાંડો નહીં ખૂંખાર થયો છે.
સાહેબ...
એક વ્યકિતએ દરવાજા પર લખ્યું હતું!
કોઈએ અંદર આવવું નહિ,
આજે હું દુઃખી છું.
ભણેલા-ગણેલા મિત્રો પાછા વળી ગયા,
અંદર એ જ ગયો જે અભણ હતો.
ખલીલ ધનતેજવી
છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?
વાંક બંનેનો છે, એ વાત ખરેખર છે તો
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?
મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નૈં આવું
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?
તમને એકલતા બહુ સાલશે, ચટકા ભરશે
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?
ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?
હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી
આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?
આંખ ખૂલશે તો 'ખલીલ' આંખને ચોળીચોળી
રાતનાં સ્વપ્ના નિતારીશ, તમે શું કરશો?
: ખલીલ ધનતેજવી
સાંજ્નો વિસામો તો
ત્યા જ ગમે....
જ્યા રાહ જોતુ કોઇ
આપણું મળે...
ઉદાસ લોકોનું હાસ્ય,
સૌથી ખુબસુરત હોય છે !!
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને,
આપણે પવન થી બચાવતા હોય......!
ભેટમાં મળેલી તારી ડાયરી,
હજી હથેળીએ દાબી રાખી છે...
મને ખબર છે.....સાવ કોરી છે,
છતાં, ભીના ભીના નિ:શબ્દો ની
તારી લાગણી જાળવી રાખી છે...
રૂબરૂ માં પણ ચહેરે કેમ નકાબ રાખો છો ?
તમારા દીદાર ની પણ જકાત રાખો છો ?
""નજર"" એ મારી ""નજર"" સાથે મિલાવી ને ઝુકાવે છે,
"શરમ!!" વચ્ચે તું આવી ને કયામત કેમ ઉઠાવે છે ?
પ્રેમ એટલે...
તમારા પાસવર્ડ માં
આજ પણ એની જન્મ તારીખ...
અબુ ઇસ્માઇલ.... ઠાર.
ગમે ત્યાં સંતાશો તો'ય શોધીને મારશું... કેમ કે વિકાસ ગાંડો નહીં ખૂંખાર થયો છે.
સાહેબ...
એક વ્યકિતએ દરવાજા પર લખ્યું હતું!
કોઈએ અંદર આવવું નહિ,
આજે હું દુઃખી છું.
ભણેલા-ગણેલા મિત્રો પાછા વળી ગયા,
અંદર એ જ ગયો જે અભણ હતો.
ખલીલ ધનતેજવી
છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?
વાંક બંનેનો છે, એ વાત ખરેખર છે તો
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?
મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નૈં આવું
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?
તમને એકલતા બહુ સાલશે, ચટકા ભરશે
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?
ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?
હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી
આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?
આંખ ખૂલશે તો 'ખલીલ' આંખને ચોળીચોળી
રાતનાં સ્વપ્ના નિતારીશ, તમે શું કરશો?
: ખલીલ ધનતેજવી
સાંજ્નો વિસામો તો
ત્યા જ ગમે....
જ્યા રાહ જોતુ કોઇ
આપણું મળે...
ઉદાસ લોકોનું હાસ્ય,
સૌથી ખુબસુરત હોય છે !!
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને,
આપણે પવન થી બચાવતા હોય......!
ભેટમાં મળેલી તારી ડાયરી,
હજી હથેળીએ દાબી રાખી છે...
મને ખબર છે.....સાવ કોરી છે,
છતાં, ભીના ભીના નિ:શબ્દો ની
તારી લાગણી જાળવી રાખી છે...
રૂબરૂ માં પણ ચહેરે કેમ નકાબ રાખો છો ?
તમારા દીદાર ની પણ જકાત રાખો છો ?
""નજર"" એ મારી ""નજર"" સાથે મિલાવી ને ઝુકાવે છે,
"શરમ!!" વચ્ચે તું આવી ને કયામત કેમ ઉઠાવે છે ?
પ્રેમ એટલે...
તમારા પાસવર્ડ માં
આજ પણ એની જન્મ તારીખ...
સુપર
ReplyDelete*હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી*
*આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?*
વિખુટા પડ્યા પછી પણ એક એક વિચારે, પોતાના પ્રિયજન ની કેવી દરકાર, કેવી માવજત
કડવી, સીધી, સચોટ વાત કહેવા પ્રખ્યાત *ખલિલ* સાહેબ, જ્યારે આવી લાગણીશીલ વાત કરે, તો કંઈક મજા છે આ
દરેક કિસ્સામાં, *ખલિલ* સાહેબ પોતાના આગવા અંદાઝ માં જાણે કહેતા હોય
*અપની તો જૈસે તૈસે*
*થોડી ઐસે યા વૈસે*
*કટ જાયેગી*
*આપ કા ક્યા હોગા, જનાબે આલી*
મત્લા માં કે દરેક શેરમાં એક જ વાત,
હું તો નિભાવી લઈશ, તમે શું કરશો
*છુટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?*
CA Sanjay Visanji Chheda