Wednesday, 13 September 2017

તારી સાથે સમય ક્યા જતો રહ્યો,
ખબર પણ ના પડી,
તારી વગર સમય જતો જ નથી,
હવે ખબર પડી..!!


WhatsApp, ના ફુલ 🌷પણ મહેકવા લાગે છે...
જો કોઈ પ્રેમ થી આપે તો...🌷🌹


એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે...💕


તમારી આખો માં પણ પ્રેમ દેખાય છે.
શું એ ખરખર છે,
કે પછી મારા જ પ્રેમ નું પ્રતિબિંબ છે


કોઈની ફુરસદમાં અમે પેશકદમી કરી,
એ કહે જાણે કોઈ અમે પેરવી કરી.


ઘણા સમયે આવ્યો મેસેજ કોરો એમનો... 
શાયર હતા આપડે સાહેબ...
લખેલી ખામોશીઓ વાંચી લીધી...


ધ્યાનથી જો, તારી કથ્થઈ આંખમાં સદાય હું જાગુ,
હોઠે તું જો લગાવે મને તો બંસરીની જેમ હું વાગુ...


ના આ પર ડુબૂ કે ના પેલે પાર ડુબૂ,
તમન્ના છે આ દિલ ને કે
હું તારા પ્રેમ નાં મજ઼્ધાર મા ડુબૂ...


"બહુ મતલબી છે લોકો બસ કામ હોય તયા સુધી સાથે રહે છે, પછી હુ કોણ ને તુ કોણ લાગણીઓ, તો કોડી ના ભાવે વેચાય છે."


એક CALL ની રાહ જોઉં છુ ..😔     
કોઈએ બહુ જ પ્રેમથી, PROMISE કરીને કહ્યુ હતુ કે..,
TIME મળશે તો CALL કરીશ...!!


લાગણીઓ નું તો એવું ને ,
કોઈ ને સમયસર ના મળે ને;
કોઈ ને અવસર જ ના મળે...!!!


" રૂપ " ગમે તેટલું સુંદર હોય,
પણ તેનો " પડછાયો " હંમેશા કાળો જ હોય છે.




3 comments: