યાદનાં જખમ થી હૈયું પણ ઉઝરડાતું હશે,
દોસ્તો
જ્યારે સ્મરણ કોઈ ઘરેણા જેમ સચવાતું હશે.
આ પ્રેમ અઘરો ખેલ છે,
કોણ એમા ફાવી ગયા ??
મારી તમારી વાત મુકો,
કૃષ્ણ જેવા પણ હારી ગયા.
ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,જ્યાં સુધી
તમે નહીં માનો કે આ જીવનમાં,
"બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે".
વાંચવા વાળાની કમી છે સાહેબ,
બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!
પ્રેમ વિશે ના પૂછો મુજને
અનહદ કર્યો છે ,
_એટલે જ એકલી છું _પ્રેમ વિશે ના પૂછો મુજને
અનહદ કર્યો છે ,
_એટલે જ એકલી છું _
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
સૌંદર્ય સદા પ્રત્યક્ષ હોય,
હોય નહીં પરોક્ષ,
સાંજ હૌય સાંજ,
એની હોય નહીં
ઝેરોક્ષ ....!
ઓરડો અચરજમાં આવી બોલી ઉઠ્યો વાહ રે!
આ આઈના ની પાછળ રહીને કોણ શરમાતું હશે?
ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........
તન્હા છું પણ ફાલતું નથી.
ના ઋતુ હતી... ના નસીબ હતુ... ના તારીખ હતી... ના દિવસ હતો...
કોને ખબર હતી તુ આમ બદલાય જઈશ...
શબ્દો લખવા માં પણ મેં તારી કાળજી રાખી છે....
તને ખુંચી ન જાય એની પણ સંભાળ રાખી છે...
સાવ એકાંત ને તોય કેવો શોરબકોર છે...
તિમિર માફક સ્મરણ તારું ચારેકોર છે...
પ્રેમમા લાગણી ક્યારેય નથી મરતી
પણ પ્રેમમા અપેક્ષાઓ જરૂર મરી જાય છે..!!
જગતને શું કહેવાનું?
માથે પોટલાં ઉપાધિનાં એ ય ફેરવે છે,
વ્યથા તમારી ત્યાં જ ઠલવાય, જ્યાં સામી કથા ઠલવાય નહીં..!!
કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે એની યાદો મારી ધડકન ચલાવે છે.
ચેહરાથીસુંદરતોબહુબધામળે_છે..
પણ...
જેનુંદિલસુંદર_હોય...
એવાતોનશીબવાળાનેજમળે_છે.
જેમ કે તમે
રામે ધનુષ તોડ્યું
સીતા પ્રેમથી આવી
કૃષ્ણએ વાંસળી વગાડી
રાધા દોડી આવી
મીત્ર તારી જગ્યા કોઈ ના લઈ સકે,*
અને મારે આ જગ્યા કોઈ ને આપવી પણ નથી.....
તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?
જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?
એક સંબંધ કહે છે,
હું તમારી બધી મુશ્કેલીઓમાં તમારી સાથે રહીશ,
પરંતું
એક શ્રેષ્ઠ સંબંધ કહે છે,
જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે તમને મુશ્કેલી પડશે નહીં.*
મારી સાથે બેસીને........ સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે ...
.....હું જ ખરાબ ચાલી રહ્યો છું
પ્રેમ પણ બહુ ચંચળ વસ્તુ છે સાહેબ,
બાળપણ માં મફત મળે છે.
જુવાની માં કિંમત ચૂકવવી પડે છે અને
ઘડપણ માં ભીખ માંગવી પડે છે
_સહનશીલતા એ સ્વભાવ નહીં..સંસ્કાર છે...
ત્રાજવું વજન માપે છે, ગુણવત્તા નહિ...
ડૉકટર થવું સરળ છે સી.એ. થવું સરળ છે એન્જીનીયર થવું સરળ છે
પણ
" સરળ " થવું બહુ અધરું છે.
દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે
બાકી ડાહ્યા લોકો તો ડાહ્યા ડાહ્યા જવાબ આપી ને જતાં રહે છે લખી રાખજો.....
આ જગત નું શ્રેષ્ઠ શ્રાદ્ધ અને સર્વોત્તમ પિતૃતર્પણ એટલે "હાજર અને હયાત વડીલો ની સેવા અને તેઓ સાથે નો સૌજન્યપૂર્ણ વ્યવહાર".
તુ દે ઈજાજત તો તને નીહારવાનું પાપ કરી લઉ,
જો તને વાંધો ન હોય તો બેહીસાબ કરી લઉ.
કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.
જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.
સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.
ખબર નહિ કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ,
મરે છે, તરફડે છે અને છતાં રોજ જન્મે છે !!
વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે
સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે
ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
આજ નો માણસ
કોઈ ને ખોટું ના લાગે
એના માટે
કેટલું ખોટું બોલે છે.
જયાં શબ્દ પણ લાચાર છે,
ત્યાં મૌન એક સંવાદ છે....!!!
દોસ્તો
જ્યારે સ્મરણ કોઈ ઘરેણા જેમ સચવાતું હશે.
આ પ્રેમ અઘરો ખેલ છે,
કોણ એમા ફાવી ગયા ??
મારી તમારી વાત મુકો,
કૃષ્ણ જેવા પણ હારી ગયા.
ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,જ્યાં સુધી
તમે નહીં માનો કે આ જીવનમાં,
"બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે".
વાંચવા વાળાની કમી છે સાહેબ,
બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!
પ્રેમ વિશે ના પૂછો મુજને
અનહદ કર્યો છે ,
_એટલે જ એકલી છું _પ્રેમ વિશે ના પૂછો મુજને
અનહદ કર્યો છે ,
_એટલે જ એકલી છું _
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
સૌંદર્ય સદા પ્રત્યક્ષ હોય,
હોય નહીં પરોક્ષ,
સાંજ હૌય સાંજ,
એની હોય નહીં
ઝેરોક્ષ ....!
ઓરડો અચરજમાં આવી બોલી ઉઠ્યો વાહ રે!
આ આઈના ની પાછળ રહીને કોણ શરમાતું હશે?
ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........
તન્હા છું પણ ફાલતું નથી.
ના ઋતુ હતી... ના નસીબ હતુ... ના તારીખ હતી... ના દિવસ હતો...
કોને ખબર હતી તુ આમ બદલાય જઈશ...
શબ્દો લખવા માં પણ મેં તારી કાળજી રાખી છે....
તને ખુંચી ન જાય એની પણ સંભાળ રાખી છે...
સાવ એકાંત ને તોય કેવો શોરબકોર છે...
તિમિર માફક સ્મરણ તારું ચારેકોર છે...
પ્રેમમા લાગણી ક્યારેય નથી મરતી
પણ પ્રેમમા અપેક્ષાઓ જરૂર મરી જાય છે..!!
જગતને શું કહેવાનું?
માથે પોટલાં ઉપાધિનાં એ ય ફેરવે છે,
વ્યથા તમારી ત્યાં જ ઠલવાય, જ્યાં સામી કથા ઠલવાય નહીં..!!
કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે એની યાદો મારી ધડકન ચલાવે છે.
ચેહરાથીસુંદરતોબહુબધામળે_છે..
પણ...
જેનુંદિલસુંદર_હોય...
એવાતોનશીબવાળાનેજમળે_છે.
જેમ કે તમે
રામે ધનુષ તોડ્યું
સીતા પ્રેમથી આવી
કૃષ્ણએ વાંસળી વગાડી
રાધા દોડી આવી
મીત્ર તારી જગ્યા કોઈ ના લઈ સકે,*
અને મારે આ જગ્યા કોઈ ને આપવી પણ નથી.....
તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?
જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?
એક સંબંધ કહે છે,
હું તમારી બધી મુશ્કેલીઓમાં તમારી સાથે રહીશ,
પરંતું
એક શ્રેષ્ઠ સંબંધ કહે છે,
જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે તમને મુશ્કેલી પડશે નહીં.*
મારી સાથે બેસીને........ સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે ...
.....હું જ ખરાબ ચાલી રહ્યો છું
પ્રેમ પણ બહુ ચંચળ વસ્તુ છે સાહેબ,
બાળપણ માં મફત મળે છે.
જુવાની માં કિંમત ચૂકવવી પડે છે અને
ઘડપણ માં ભીખ માંગવી પડે છે
_સહનશીલતા એ સ્વભાવ નહીં..સંસ્કાર છે...
ત્રાજવું વજન માપે છે, ગુણવત્તા નહિ...
ડૉકટર થવું સરળ છે સી.એ. થવું સરળ છે એન્જીનીયર થવું સરળ છે
પણ
" સરળ " થવું બહુ અધરું છે.
દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે
બાકી ડાહ્યા લોકો તો ડાહ્યા ડાહ્યા જવાબ આપી ને જતાં રહે છે લખી રાખજો.....
આ જગત નું શ્રેષ્ઠ શ્રાદ્ધ અને સર્વોત્તમ પિતૃતર્પણ એટલે "હાજર અને હયાત વડીલો ની સેવા અને તેઓ સાથે નો સૌજન્યપૂર્ણ વ્યવહાર".
તુ દે ઈજાજત તો તને નીહારવાનું પાપ કરી લઉ,
જો તને વાંધો ન હોય તો બેહીસાબ કરી લઉ.
કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.
જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.
સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.
ખબર નહિ કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ,
મરે છે, તરફડે છે અને છતાં રોજ જન્મે છે !!
વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે
સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે
ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
આજ નો માણસ
કોઈ ને ખોટું ના લાગે
એના માટે
કેટલું ખોટું બોલે છે.
જયાં શબ્દ પણ લાચાર છે,
ત્યાં મૌન એક સંવાદ છે....!!!
No comments:
Post a Comment