ખુબ ગોત્યું, પણ ન તો ઘરમાં મળ્યું .. કે ન લોકરમાં હતું !
ખબર નહિ ... આપણા મમ્મી પપ્પા, એમનું દુઃખ છુપાવીને ક્યાં રાખતા હતા..?
શણગાર તો શરીર ને હોય સાહેબ...
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...
કોઇએ પુછયું બંસરી ને કે
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે
હું અંદરથી ખાલી છું
માટે કૃષ્ણને વાલી છું...!!!
ગુજરાતીઓ નો દારૂ વગર નો નશો એટ્લે.....ગરબા
" તું છે તો જીંદગીમાં મોજ છે "
" તારા વગર ઉદાસ મારી જીંદગી રોજ છે "
તરહી રચના.
કલ્પન તો મૃગજળ જેવું છે
વાસ્તવ આ બાવળ જેવું છે
છાંયો આપે વૃક્ષ જૂનું લ્યો,
હોવું પણ પરિબળ જેવું છે
અફવાનો વંટોળ ઘૂમે છે
ચર્ચાવું અટકળ જેવું છે
દાવા દસ્તાવેજ નથી ત્યાં
છે પ્રણય, તો ઝળહળ જેવું છે
આશાનો સૂરજ નીકળશે?
આ મરવું ઝાકળ જેવું
ગુસ્સો કર્યા પછી પણ એક બીજા ની ચિંતા કરવી એ જ સાચા સબંધ ની નિશાની છે શુભ સવાર
નિસ્વાર્થી પણું
અને
નિર્દોષ હાસ્યનો
સંગમ એટલે
સાચી
સુંદરતા
ગુજરાતીઓ એટલે ...
કોઈને I Love U કહેવા માટે
વેલેન્ટાઈન ડેની નહી પણ,
નવરાત્રીની રાહ
જોતા હોય છે...
ફૂંક મારી ને દીવા
ને ઓલવી શકાય ,
અગરબત્તી ને નહીં.
જે સુગંધ ફેલાવે છે,
તેને કૌઈ ઓલવી શકતું નથી. !
ચેહરા થી સુંદર તો બહુ બધા મળે છે..
પણ...
જેનું દિલ સુંદર હોય.
એવા તો નશીબ વાળા ને જ મળે છે.
એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.
હું બહુ સીમિત છું મારા શબ્દોમાં,
પરંતુ, બહુ વિસ્તૃત છું મારા અર્થોમાં....!!
નથી જે સંબંધની રડારમાં,
એને કેમ સાદ કરું?
વહી ગયેલા સમયનો
શું અવસાદ કરું?
ધમાસાણ તો આજે પણ મારે મારા જ કાળજા જોડે થઇ જાય છે.
જયારે મારી આસપાસ તમારા વજૂદ નો અહેસાસ મને થઇ જાય છે.
પ્રેમ જિંદગી ભર ની જીદ હોવી જોઇએ સાચું,
પણ એ જીદ બન્ને બાજુ હોવી જોઈએ એ હકીકત,...
ના કોઈ તખ્ત કે ના કોઈ તાજ નો માણસ છું,હુ તો બસ ગિરનારી મોજનો માણસ છું.
જિંદગીભર એ જ માણસની કમી નડતી રહે છે
જે નજરથી દુર છે પણ શ્વાસને અડતી રહે છે !!
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું.....
ખલીલ ધનતેજવી
છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?
વાંક બંનેનો છે, એ વાત ખરેખર છે તો
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?
મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નૈં આવું
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?
તમને એકલતા બહુ સાલશે, ચટકા ભરશે
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?
ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?
હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી
આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?
આંખ ખૂલશે તો 'ખલીલ' આંખને ચોળીચોળી
રાતનાં સ્વપ્ના નિતારીશ, તમે શું કરશો?
: ખલીલ ધનતેજવી
લાગણીઓની હત્યામાં
આક્ષેપ
કોના કોના પર લગાવું
મને જ શોખ હતો
સમજદાર બનવાનો!!!
પ્રેમ કાંઇ દેખાતો હસે અેમ,
અે તો બસ થઈ જાય છે શરદી ની જેમ..
તારા ખબર કણકણને પૂછું, વહેતા વા હારે વાતો કરું;
સમયનું વહેવું જાણું એ રીતે, હર ઘડીમાં તને યાદ કરું!!
"વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો પાં૫ણોને વહેતી કરી દીધી.....!!"
બખ્તર પહેરી જીવું છું , ઘવાતો નથી
દાવ તો મારો આવે છે , રમાતો નથી
દોરી થી આ વિખુટો પડીતો ગયો છું
ઉંચે ઊડતો પતંગ છું , કપાતો નથી
ભવોભવ ઉછેરવો પડે છે આ વડલો
એમજ કંઇ ઘેઘૂર છાંયો છવાતો નથી
સામેથી લંબાવી સતત ઉભા તો રહ્યા
લાગણી વગર એમ હાથ ઝલાતો નથી
વળાંકે વળવાનું ડહાપણ નથી મારામાં
આ રસ્તો કંઇ ધારીએ તેમ વળાતો નથી
નિરુપમ નાણાવટી
રાત ભલે, પ્હોર એ અજવાસનો હોય છે... સ્પર્શ જ્યારે તમારો શ્વાસનો હોય છે...
કયારેક તારા વગર પણ સાંજ સુંદર લાગે છે મને
જ્યારે ડુબતો સુરજ તારી યાદમાં ડુબાડે છે મને..
દીકરી શું છે? શું નથી?
-------------------
🌞સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
✍ દિકરી એટલે શું ?
🌹 દિ - 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
🌹 ક - 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
🌹 રી - 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....🖌🌹❣
-------------------
🌹 કોઈ પણ
પરિવારમાં
એક પિતાને
ખખડાવવાનો
અધિકાર
માત્ર દીકરી પાસે જ હોય છે . . . . .
🌹 દરેક દીકરી પોતાના પિતાને
કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?
🌹 કેમ કે તેને ખબર છે કે આખી
દુનિયામાં આ એક જ પુરુષ છે જે
તેને ક્યારેય દુ:ખી નહી કરે . . . ..
🌹 દીકરી દાંપત્યનો દીવડો
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.
🌹 હું પત્ની કરતાંય
મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું. જાણો છો કેમ ?
🌹 એ ચાર
વર્ષની હતી ત્યારે મારી માતાનું
અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા
આંસુ લૂછતાં કહ્યું હતું :
🌹 પપ્પા, તમે રડો નહીં...
તમે રડો છો તેથી મને
પણ રડુ આવે છે .
🌹 આજે પણ હું બીમાર હોઉં અને
એ સાસરેથી મળવા આવે છે
ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું.
🌹 મને લાગે છે કે
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ
મા કરતાં બાપને વધુ વેદના થાય છે.
🌹 કેમ કે
મા રડી શકે છે,
પુરુષો આસાનીથી રડી શકતા નથી.
દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય
પ્રેમની આદત પડી જાય છે.
🌹 દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે
તો ક્યારેક મિત્ર બની રહે છે.
🌹 સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે.
અને
🌹 દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.
જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.
🌹 જતી વેળા પિતાની છાતીએ
વળગીને સજળનેત્રે એ કહે છે :
🌹 પપ્પા, હું જાઉં
છું... મારી ચિંતા કરશો
નહીં.. તમારી દવા બરાબર લેજો..
🌹 અને ત્યારે
પોતાની આંખમાં ઉમટી આવતાં
આંસુઓને તે રોકી શકતો નથી.
🌹 કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં
શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
🌹 સંસાર છોડીને સંન્યાસી બનેલા
અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું
દુઃખ થતું હોય તો સંસારીઓને
કેટલું થતું હશે ?
🌹 એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું :
🌹 આજપર્યંત મેં કદી ભગવાનને
પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે
દરેક દીકરીના બાપે ભગવાનને એક જ
પ્રાર્થના કરવી જોઈએ-
🙏👏 પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ
કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે.
🌹 સંસારની બધી સ્ત્રીઓને તું
ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે
એમાંથી કોક મારી દીકરીની
સાસુ કે નણંદ બનવાની છે.
🌹 ભગવાન, તારે આખી
દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ
પડવા દઈશ નહીં !
🌹 હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી :
🌹 અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો
પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે
કદી જાણી શકવાના
નથી.
બસ એટલું કરજો,
🌹 ગમે
તેવાં મનદુઃખો જન્મે તોય
પુત્રવધૂને
તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.
🌹 દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...
🌹 જય શ્રી કૃષ્ણ. 🌹
--------------------------------------
મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો
ગરબો એટલે
સાડા ત્રણ કરોડ છિદ્રો વાળા માનવ શરીરમાં પ્રગટી રહેલી આત્મજ્યોતિ
લે !! બસ કરને !!.બા ; હવે !
કશું જ સહન કરીશમાં ; હવે
ચાલશે,ફાવશે અને ભાવશે એવા
શબ્દોનું રટણ કરીશ ના હવે !
શું શરીર તારું કદી થાકતું નથી?
શુ તને કદી કોઈ દુ:ખ લાગતું નથી?
જીવનભર જીવી તું અન્યને કાજ
શું તારા માટે જીવવું તને ફાવતું નથી!!
એ બધુ શીખી જાને !!બા ; હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
તારુ ઘર એ જ તારું તીરથ ધામ
તારી સેવા આગળ ભક્તિનું શું કામ?
ઢળતી ઉંમરની ઓગળતી સાંજે
તારે હજીયે કરવાના બાકી છે કામ
હવે તો બેસ!! કહેતી નઈ ના હવે !
લે !! બસ કરને !!.બા ; હવે !
ઘરનો હિસાબ તારી આંગળીના ટેરવે
કામની લાહ્યમાં કદી માળા ના ફેરવે
નાનકડાં કામ સારું દોડતી રહેતી તું
બે ઘડી પગને જમીને ના ઠેરવે
પગનાં દુ:ખાવાને અવગણીશમાં હવે!!
લે !! બસ કરને !!.બા ; હવે !
ચિંતા અને ઉદાસીના હેંતકના ભારે
આંખો બની ગઈ છે ખાડી
ચામડીએ પડેલી એકએક કરચલી
ખાય છે આખા જીવતરની ચાડી
બસ!જરીયે અફસોસ કરીશ માં હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
જાણુ છું બધુ સહેવાની તને
આદત થઈ ગઈ છે હવે
ડહાપણની બધીય વાતો તો
નાહક થઈ ગઈ છે હવે
પણ બદલાઈ જા ને !!બા..
જરીયે મોડું કરીશમાં હવેેે
લે !! બસ કરને !!.બા ; હવે !
-“રોશન” કિરણ જોગીદાસ
જુઠ ગળ્યું જ હોય છે
સત્ય કડવું જ હોય છે
કદાચ એ પણ મને કેદ કરી લેય પોતાની "ડાયરી" માં.... જેનું નામ છુપાયેલુ હોય છે મારી દરેક શાયરી માં...!!
તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.
" તુ આઉટ ગોઇંગ કોલ જેવી કે ઇન કમીંગ કોલ જેવી છે ? એ હજુ નથી સમજાતુ!! "
મેં દિલ❤ ને પૂછ્યું કે તું શું કિંમત લેશે એને ભૂલવાની..??
દિલ એ જવાબ આપ્યો,
કંઈ નહીં બસ
''ધડકવાનું છોડી દઈશ..'
એ પધારે કે પછી એ ના પધારે,
યાદો ને કો' બારણા તો ના પછાડે.!!
પ્રેમની મીઠી પળો બહુ યાદ ના કરાય કદી,
કેમ કે કબરની લાશોને પણ હેડકી આવી શકે !
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
એક સપનું તારી સાથે જીવવાનું છે....
બાકી ખબર તો મને પણ છે...
મરવાનું તો એકલું જ છે..
આંસુ 😢 તો હૃદયમાંથી નીકળે છે, આંખો 👀 તો ખાલી સુચના આપે છે કે અંદર બેહદ દર્દ છે....
આજ ફરી તમને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ કે આજે ફરી આંસુ વહાવવાનું મન થાય છે
લાકડાને આરપાર વિંધી નાખનાર "ભમરો"કમળ* ના પુષ્પ માં બંધાય છે
ત્યારે...
કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો
કારણકે ત્યાં *લાગણીનું બંધન છે..!!
આજ કાઇક અલગ અનુભવ કરુ છુ..
મારી આસપાસ તને મહેસુસ કરુ છુ
આખે આખી શતરંજ ને મે પડકારી છે..!
અતૂટ તારો સાથ એજ મારી ચાલ છે...!!!
ગરબો
એટલે માટીના
મનમાં બેઠેલું
અજવાળું...
અસર નથી એના પર, શબ્દોની...
ભીતરની લાગણી,મુંઝાય હવે....
નથી જ ભુલાયા એ રસ્તાઓ હજી પણ..
કે જંયા ઠોકર, દિલને સીધી વાગી હતી....
અજમાવીને જોઈ લીધા..
બસ...ત્યારથી..
ખુદની સાથે જ પ્રેમ થઈ ગયો...
કોઇના જીવનની અંધારી રાતો ને અજવાળવી
એ, પણ, એક "નવરાત્રી" જ છે.
જિંદગીનું સૌથી લાંબુ અંતર
એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે !!
ના રાજ જોઈએ...
ના તાજ જોઈએ...
માણસ ને માણસ સાથે..
શોભે એવો મિજાજ જોઈએ..!!
નિસ્વાર્થી પણું
અને
નિર્દોષ હાસ્યનો
સંગમ એટલે
સાચી
સુંદરતા
ફૂંક મારી ને દીવા
ને ઓલવી શકાય ,
અગરબત્તી ને નહીં.
જે સુગંધ ફેલાવે છે,
તેને કૌઈ ઓલવી શકતું નથી. !
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું......
લાગણીઓની હત્યામાં
આક્ષેપ
કોના કોના પર લગાવું
મને જ શોખ હતો
સમજદાર બનવાનો!!!
જુઠ ગળ્યું જ હોય છે
સત્ય કડવું જ હોય છે
ખબર નહિ ... આપણા મમ્મી પપ્પા, એમનું દુઃખ છુપાવીને ક્યાં રાખતા હતા..?
શણગાર તો શરીર ને હોય સાહેબ...
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...
કોઇએ પુછયું બંસરી ને કે
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે
હું અંદરથી ખાલી છું
માટે કૃષ્ણને વાલી છું...!!!
ગુજરાતીઓ નો દારૂ વગર નો નશો એટ્લે.....ગરબા
" તું છે તો જીંદગીમાં મોજ છે "
" તારા વગર ઉદાસ મારી જીંદગી રોજ છે "
તરહી રચના.
કલ્પન તો મૃગજળ જેવું છે
વાસ્તવ આ બાવળ જેવું છે
છાંયો આપે વૃક્ષ જૂનું લ્યો,
હોવું પણ પરિબળ જેવું છે
અફવાનો વંટોળ ઘૂમે છે
ચર્ચાવું અટકળ જેવું છે
દાવા દસ્તાવેજ નથી ત્યાં
છે પ્રણય, તો ઝળહળ જેવું છે
આશાનો સૂરજ નીકળશે?
આ મરવું ઝાકળ જેવું
ગુસ્સો કર્યા પછી પણ એક બીજા ની ચિંતા કરવી એ જ સાચા સબંધ ની નિશાની છે શુભ સવાર
નિસ્વાર્થી પણું
અને
નિર્દોષ હાસ્યનો
સંગમ એટલે
સાચી
સુંદરતા
ગુજરાતીઓ એટલે ...
કોઈને I Love U કહેવા માટે
વેલેન્ટાઈન ડેની નહી પણ,
નવરાત્રીની રાહ
જોતા હોય છે...
ફૂંક મારી ને દીવા
ને ઓલવી શકાય ,
અગરબત્તી ને નહીં.
જે સુગંધ ફેલાવે છે,
તેને કૌઈ ઓલવી શકતું નથી. !
ચેહરા થી સુંદર તો બહુ બધા મળે છે..
પણ...
જેનું દિલ સુંદર હોય.
એવા તો નશીબ વાળા ને જ મળે છે.
એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.
હું બહુ સીમિત છું મારા શબ્દોમાં,
પરંતુ, બહુ વિસ્તૃત છું મારા અર્થોમાં....!!
નથી જે સંબંધની રડારમાં,
એને કેમ સાદ કરું?
વહી ગયેલા સમયનો
શું અવસાદ કરું?
ધમાસાણ તો આજે પણ મારે મારા જ કાળજા જોડે થઇ જાય છે.
જયારે મારી આસપાસ તમારા વજૂદ નો અહેસાસ મને થઇ જાય છે.
પ્રેમ જિંદગી ભર ની જીદ હોવી જોઇએ સાચું,
પણ એ જીદ બન્ને બાજુ હોવી જોઈએ એ હકીકત,...
ના કોઈ તખ્ત કે ના કોઈ તાજ નો માણસ છું,હુ તો બસ ગિરનારી મોજનો માણસ છું.
જિંદગીભર એ જ માણસની કમી નડતી રહે છે
જે નજરથી દુર છે પણ શ્વાસને અડતી રહે છે !!
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું.....
ખલીલ ધનતેજવી
છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?
વાંક બંનેનો છે, એ વાત ખરેખર છે તો
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?
મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નૈં આવું
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?
તમને એકલતા બહુ સાલશે, ચટકા ભરશે
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?
ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?
હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી
આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?
આંખ ખૂલશે તો 'ખલીલ' આંખને ચોળીચોળી
રાતનાં સ્વપ્ના નિતારીશ, તમે શું કરશો?
: ખલીલ ધનતેજવી
લાગણીઓની હત્યામાં
આક્ષેપ
કોના કોના પર લગાવું
મને જ શોખ હતો
સમજદાર બનવાનો!!!
પ્રેમ કાંઇ દેખાતો હસે અેમ,
અે તો બસ થઈ જાય છે શરદી ની જેમ..
તારા ખબર કણકણને પૂછું, વહેતા વા હારે વાતો કરું;
સમયનું વહેવું જાણું એ રીતે, હર ઘડીમાં તને યાદ કરું!!
"વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો પાં૫ણોને વહેતી કરી દીધી.....!!"
બખ્તર પહેરી જીવું છું , ઘવાતો નથી
દાવ તો મારો આવે છે , રમાતો નથી
દોરી થી આ વિખુટો પડીતો ગયો છું
ઉંચે ઊડતો પતંગ છું , કપાતો નથી
ભવોભવ ઉછેરવો પડે છે આ વડલો
એમજ કંઇ ઘેઘૂર છાંયો છવાતો નથી
સામેથી લંબાવી સતત ઉભા તો રહ્યા
લાગણી વગર એમ હાથ ઝલાતો નથી
વળાંકે વળવાનું ડહાપણ નથી મારામાં
આ રસ્તો કંઇ ધારીએ તેમ વળાતો નથી
નિરુપમ નાણાવટી
રાત ભલે, પ્હોર એ અજવાસનો હોય છે... સ્પર્શ જ્યારે તમારો શ્વાસનો હોય છે...
કયારેક તારા વગર પણ સાંજ સુંદર લાગે છે મને
જ્યારે ડુબતો સુરજ તારી યાદમાં ડુબાડે છે મને..
દીકરી શું છે? શું નથી?
-------------------
🌞સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
✍ દિકરી એટલે શું ?
🌹 દિ - 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
🌹 ક - 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
🌹 રી - 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....🖌🌹❣
-------------------
🌹 કોઈ પણ
પરિવારમાં
એક પિતાને
ખખડાવવાનો
અધિકાર
માત્ર દીકરી પાસે જ હોય છે . . . . .
🌹 દરેક દીકરી પોતાના પિતાને
કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?
🌹 કેમ કે તેને ખબર છે કે આખી
દુનિયામાં આ એક જ પુરુષ છે જે
તેને ક્યારેય દુ:ખી નહી કરે . . . ..
🌹 દીકરી દાંપત્યનો દીવડો
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.
🌹 હું પત્ની કરતાંય
મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું. જાણો છો કેમ ?
🌹 એ ચાર
વર્ષની હતી ત્યારે મારી માતાનું
અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા
આંસુ લૂછતાં કહ્યું હતું :
🌹 પપ્પા, તમે રડો નહીં...
તમે રડો છો તેથી મને
પણ રડુ આવે છે .
🌹 આજે પણ હું બીમાર હોઉં અને
એ સાસરેથી મળવા આવે છે
ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું.
🌹 મને લાગે છે કે
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ
મા કરતાં બાપને વધુ વેદના થાય છે.
🌹 કેમ કે
મા રડી શકે છે,
પુરુષો આસાનીથી રડી શકતા નથી.
દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય
પ્રેમની આદત પડી જાય છે.
🌹 દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે
તો ક્યારેક મિત્ર બની રહે છે.
🌹 સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે.
અને
🌹 દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.
જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.
🌹 જતી વેળા પિતાની છાતીએ
વળગીને સજળનેત્રે એ કહે છે :
🌹 પપ્પા, હું જાઉં
છું... મારી ચિંતા કરશો
નહીં.. તમારી દવા બરાબર લેજો..
🌹 અને ત્યારે
પોતાની આંખમાં ઉમટી આવતાં
આંસુઓને તે રોકી શકતો નથી.
🌹 કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં
શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
🌹 સંસાર છોડીને સંન્યાસી બનેલા
અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું
દુઃખ થતું હોય તો સંસારીઓને
કેટલું થતું હશે ?
🌹 એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું :
🌹 આજપર્યંત મેં કદી ભગવાનને
પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે
દરેક દીકરીના બાપે ભગવાનને એક જ
પ્રાર્થના કરવી જોઈએ-
🙏👏 પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ
કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે.
🌹 સંસારની બધી સ્ત્રીઓને તું
ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે
એમાંથી કોક મારી દીકરીની
સાસુ કે નણંદ બનવાની છે.
🌹 ભગવાન, તારે આખી
દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ
પડવા દઈશ નહીં !
🌹 હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી :
🌹 અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો
પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે
કદી જાણી શકવાના
નથી.
બસ એટલું કરજો,
🌹 ગમે
તેવાં મનદુઃખો જન્મે તોય
પુત્રવધૂને
તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.
🌹 દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...
🌹 જય શ્રી કૃષ્ણ. 🌹
--------------------------------------
મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો
ગરબો એટલે
સાડા ત્રણ કરોડ છિદ્રો વાળા માનવ શરીરમાં પ્રગટી રહેલી આત્મજ્યોતિ
લે !! બસ કરને !!.બા ; હવે !
કશું જ સહન કરીશમાં ; હવે
ચાલશે,ફાવશે અને ભાવશે એવા
શબ્દોનું રટણ કરીશ ના હવે !
શું શરીર તારું કદી થાકતું નથી?
શુ તને કદી કોઈ દુ:ખ લાગતું નથી?
જીવનભર જીવી તું અન્યને કાજ
શું તારા માટે જીવવું તને ફાવતું નથી!!
એ બધુ શીખી જાને !!બા ; હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
તારુ ઘર એ જ તારું તીરથ ધામ
તારી સેવા આગળ ભક્તિનું શું કામ?
ઢળતી ઉંમરની ઓગળતી સાંજે
તારે હજીયે કરવાના બાકી છે કામ
હવે તો બેસ!! કહેતી નઈ ના હવે !
લે !! બસ કરને !!.બા ; હવે !
ઘરનો હિસાબ તારી આંગળીના ટેરવે
કામની લાહ્યમાં કદી માળા ના ફેરવે
નાનકડાં કામ સારું દોડતી રહેતી તું
બે ઘડી પગને જમીને ના ઠેરવે
પગનાં દુ:ખાવાને અવગણીશમાં હવે!!
લે !! બસ કરને !!.બા ; હવે !
ચિંતા અને ઉદાસીના હેંતકના ભારે
આંખો બની ગઈ છે ખાડી
ચામડીએ પડેલી એકએક કરચલી
ખાય છે આખા જીવતરની ચાડી
બસ!જરીયે અફસોસ કરીશ માં હવે
લે !! બસ કરને !!.બા ; હવે !
જાણુ છું બધુ સહેવાની તને
આદત થઈ ગઈ છે હવે
ડહાપણની બધીય વાતો તો
નાહક થઈ ગઈ છે હવે
પણ બદલાઈ જા ને !!બા..
જરીયે મોડું કરીશમાં હવેેે
લે !! બસ કરને !!.બા ; હવે !
-“રોશન” કિરણ જોગીદાસ
જુઠ ગળ્યું જ હોય છે
સત્ય કડવું જ હોય છે
કદાચ એ પણ મને કેદ કરી લેય પોતાની "ડાયરી" માં.... જેનું નામ છુપાયેલુ હોય છે મારી દરેક શાયરી માં...!!
તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.
" તુ આઉટ ગોઇંગ કોલ જેવી કે ઇન કમીંગ કોલ જેવી છે ? એ હજુ નથી સમજાતુ!! "
મેં દિલ❤ ને પૂછ્યું કે તું શું કિંમત લેશે એને ભૂલવાની..??
દિલ એ જવાબ આપ્યો,
કંઈ નહીં બસ
''ધડકવાનું છોડી દઈશ..'
એ પધારે કે પછી એ ના પધારે,
યાદો ને કો' બારણા તો ના પછાડે.!!
પ્રેમની મીઠી પળો બહુ યાદ ના કરાય કદી,
કેમ કે કબરની લાશોને પણ હેડકી આવી શકે !
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
એક સપનું તારી સાથે જીવવાનું છે....
બાકી ખબર તો મને પણ છે...
મરવાનું તો એકલું જ છે..
આંસુ 😢 તો હૃદયમાંથી નીકળે છે, આંખો 👀 તો ખાલી સુચના આપે છે કે અંદર બેહદ દર્દ છે....
આજ ફરી તમને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ કે આજે ફરી આંસુ વહાવવાનું મન થાય છે
લાકડાને આરપાર વિંધી નાખનાર "ભમરો"કમળ* ના પુષ્પ માં બંધાય છે
ત્યારે...
કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો
કારણકે ત્યાં *લાગણીનું બંધન છે..!!
આજ કાઇક અલગ અનુભવ કરુ છુ..
મારી આસપાસ તને મહેસુસ કરુ છુ
આખે આખી શતરંજ ને મે પડકારી છે..!
અતૂટ તારો સાથ એજ મારી ચાલ છે...!!!
ગરબો
એટલે માટીના
મનમાં બેઠેલું
અજવાળું...
અસર નથી એના પર, શબ્દોની...
ભીતરની લાગણી,મુંઝાય હવે....
નથી જ ભુલાયા એ રસ્તાઓ હજી પણ..
કે જંયા ઠોકર, દિલને સીધી વાગી હતી....
અજમાવીને જોઈ લીધા..
બસ...ત્યારથી..
ખુદની સાથે જ પ્રેમ થઈ ગયો...
કોઇના જીવનની અંધારી રાતો ને અજવાળવી
એ, પણ, એક "નવરાત્રી" જ છે.
જિંદગીનું સૌથી લાંબુ અંતર
એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે !!
ના રાજ જોઈએ...
ના તાજ જોઈએ...
માણસ ને માણસ સાથે..
શોભે એવો મિજાજ જોઈએ..!!
નિસ્વાર્થી પણું
અને
નિર્દોષ હાસ્યનો
સંગમ એટલે
સાચી
સુંદરતા
ફૂંક મારી ને દીવા
ને ઓલવી શકાય ,
અગરબત્તી ને નહીં.
જે સુગંધ ફેલાવે છે,
તેને કૌઈ ઓલવી શકતું નથી. !
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું......
લાગણીઓની હત્યામાં
આક્ષેપ
કોના કોના પર લગાવું
મને જ શોખ હતો
સમજદાર બનવાનો!!!
જુઠ ગળ્યું જ હોય છે
સત્ય કડવું જ હોય છે
No comments:
Post a Comment