આપણી ગુજરાતી ભાષાનું હીર નિહાળવું હોય તો ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' ની ફક્ત પ્રસ્તાવના વાંચી જજો. ગરવી ગુજરાતી ભાષાની ગરિમા તમને એમાં દેખાશે.
જીવનમાંપસ્તાવોકરવાનું
છોડોસાહેબ
કંઈકએવુંકરોકેતમને_
છોડનારાપસ્તાય....
ખોટા માણસો સાથે કરેલી
દલીલો કરતાં સાચા માણસો સાથે કરેલું
એડજસ્ટમેન્ટ
વધારે યોગ્ય છે..
નિષ્ફળતા મેળવ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે.
પરંતુ*
સફળતા મેળવ્યા પછી
નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.
જેને મોટા કર્યાં ને સાહેબ,
એની સામે મોટા ન થતા...!!!
સાવ એકાંત ને તોય કેવો શોરબકોર છે...
તિમિર માફક સ્મરણ તારું ચારેકોર છે...
સ્મરણમાં તારા હું શાંત છું...
બાકી, આખાયે ટોળાનું એકાંત છું...
જે દેશના ધર્મસ્થાનો
તેના
શૈક્ષણિક સંકુલ કરતાં
વૈભવી અને અત્યાધુનિક બનવા લાગે તો...
સમજવું કે...
તે પ્રજા મુર્ખતા તરફ...
અને
તે દેશ અધોગતિ તરફ...
આગળ વધી રહ્યો છે...
- ચાણકય
લાગે છે હવે આબરૂ સસ્તી થઈ અને પૈસૌ મોઁઘો થયો.
એટલે જ પગરખા મોંઘા થયા અને પાઘડી સસ્તી થઈ.
કોઈની પાસે દિલનું software છે??
હોય તો મોકલો
લાગણીઓ delete કરવી છે...
જીવનમાંપસ્તાવોકરવાનું
છોડોસાહેબ
કંઈકએવુંકરોકેતમને_
છોડનારાપસ્તાય....
ખોટા માણસો સાથે કરેલી
દલીલો કરતાં સાચા માણસો સાથે કરેલું
એડજસ્ટમેન્ટ
વધારે યોગ્ય છે..
નિષ્ફળતા મેળવ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે.
પરંતુ*
સફળતા મેળવ્યા પછી
નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.
જેને મોટા કર્યાં ને સાહેબ,
એની સામે મોટા ન થતા...!!!
સાવ એકાંત ને તોય કેવો શોરબકોર છે...
તિમિર માફક સ્મરણ તારું ચારેકોર છે...
સ્મરણમાં તારા હું શાંત છું...
બાકી, આખાયે ટોળાનું એકાંત છું...
જે દેશના ધર્મસ્થાનો
તેના
શૈક્ષણિક સંકુલ કરતાં
વૈભવી અને અત્યાધુનિક બનવા લાગે તો...
સમજવું કે...
તે પ્રજા મુર્ખતા તરફ...
અને
તે દેશ અધોગતિ તરફ...
આગળ વધી રહ્યો છે...
- ચાણકય
લાગે છે હવે આબરૂ સસ્તી થઈ અને પૈસૌ મોઁઘો થયો.
એટલે જ પગરખા મોંઘા થયા અને પાઘડી સસ્તી થઈ.
કોઈની પાસે દિલનું software છે??
હોય તો મોકલો
લાગણીઓ delete કરવી છે...
No comments:
Post a Comment