મૌનનો અનુવાદ કરવા,
શબ્દોની સંસ્થા આખી આવી..
ઘોંઘાટને ક્યાં ખબર છે,
એકાંત શું છે..!!
એક દિકરી નો બાપ
એટલે....
પારકા ધન નો
સૌથી
ધનવાન
માણસ
વ્યક્તિ ના પરિચય ની
શરૂઆત ચહેરા થી ભલે
થતી હોય
પણ
તેની
સંપૂર્ણ ઓળખ તો
વાણીથી જ થાય છે"...!.
હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના મન બદલાય છે,
બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.
એ ભણતર શુ કામ નું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને એજ કચરો અભણ માણસ ઊંચકે.
શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે
જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે
લોકો આપણાથી ખુશ હોય
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે.
તમને જાણતા તો અનેક લોકો હશે,
પણ જે ખરેખર તમને સમજતા હશે,
અેજ તમારા પોતાના હશે.
બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ
નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ
મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ
હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા
પણ
લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.
મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે,
મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે.
દુનિયામાં સૌથી આહ્લાદક સંગીત તમારા પોતાના હ્દયના ધબકારા છે કેમકે એની રચના ખુદ ઈશ્વરે તમારા માટે જ કરી છે એટલે જ હ્દયનું સાંભળો!!!
શબ્દોની સંસ્થા આખી આવી..
ઘોંઘાટને ક્યાં ખબર છે,
એકાંત શું છે..!!
એક દિકરી નો બાપ
એટલે....
પારકા ધન નો
સૌથી
ધનવાન
માણસ
વ્યક્તિ ના પરિચય ની
શરૂઆત ચહેરા થી ભલે
થતી હોય
પણ
તેની
સંપૂર્ણ ઓળખ તો
વાણીથી જ થાય છે"...!.
હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના મન બદલાય છે,
બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.
એ ભણતર શુ કામ નું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને એજ કચરો અભણ માણસ ઊંચકે.
શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે
જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે
લોકો આપણાથી ખુશ હોય
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે.
તમને જાણતા તો અનેક લોકો હશે,
પણ જે ખરેખર તમને સમજતા હશે,
અેજ તમારા પોતાના હશે.
બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ
નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ
મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ
હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા
પણ
લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.
મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે,
મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે.
દુનિયામાં સૌથી આહ્લાદક સંગીત તમારા પોતાના હ્દયના ધબકારા છે કેમકે એની રચના ખુદ ઈશ્વરે તમારા માટે જ કરી છે એટલે જ હ્દયનું સાંભળો!!!
No comments:
Post a Comment