સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે...
કારણકે...
સંપત્તિ હોય તો વીલ બને છે
અને
સંસ્કાર હોય તો ગુડવીલ બને છે
✍🏼: કોઈ મારૂ ખરાબ કરે એ એનું કર્મ.....
હું કોઇનું ખરાબ ના કરૂ એ મારો ધર્મ.....
શું છલક્યું તારી આંખોથી ?
તરસ વધી ગઈ પીતાં પીતાં...!!!
તારે ના આપવું હો કશું તો સાફ વાત કર,
માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી.
- મરીઝ
બીજુ કશુ જોવુ જ ક્યાં ગમે,
જ્યારે લટ તારા ગાલોથી રમે.
બદલાય જાય છે રસ્તાઓ એક જ સફરના
મજબુરી અંતે લાગણીઓને હરાવી જાય છે.
લાગણી સાથે પરણીને આવે છે શબ્દો મારા ;
તમે વાહ ના ચોખા ઉડાડી
વધાવાનું ભૂલતા નહીં.
તારી હાજરીએ
ક્ષણો મુલાયમ જાય;
પછી...
એકાંત કેવું તરફડે...???!!!
મેં છિપાવ્યા જખ્મ સીવી હોઠના........
આંખ અભણ હતી એટલી કે રોઇ પડી !!
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ...
શું છલક્યું તારી આંખોથી ?
તરસ વધી ગઈ પીતાં પીતાં...!!!
સો વાર પ્રયત્નો કર્યા એની આંખમાં ડૂબી મરવા,
પણ એ આંખો ઝુકાવી લે છે મને જીવતો રાખવા માટે !!
તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
બધા જ 'બ્લોક નમ્બરનો' અર્થ ફક્ત નફરત નથી હોતો સાહેબ,
અમુક સમય,સંજોગ અને મજ્બુરીના મરેલાં પણ હોય છે !!
વારંવાર
વહેણ બદલતી નદી
અને
વર્તન બદલતી વ્યક્તિ
વિપત્તી લઈ આવે........
લાગણી ના ઘોડાપુર મા હુ એટલો તે તણાઈ ગયો...
કે મને મારા ખુદ ની ઓળખ ને હુ ભુલી ગયો....
અંધારું વિચારે છે-
અા શખ્સ ના
ક્ષેત્ર માં ઘૂસવા ની તક છે,
કેમ કે એ પોતાના
અજવાળાં નું
ક્ષેત્રફળ
માપી રહ્યો છે...!
પ્રેમમાં ચાલ ને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ...
- હરીન્દ્ર દવે.
સાલુ ગોદડુ ગોળ-મટોળ કરી ને ઉઁગુ છુ તો પણ .
ખબર નઈ તારી યાદ કયા થી આવે છે ??
ક્યાં ટક્યો છે, એનો રાજીપો
મારા થી, અલગ થયા પછીનો
ખાલીપો , પથરાયો છે ભીતરે
પાડે છે પડઘા, પ્રેમના રોમ-રોમ
કિનારે મોજુ એટલુ સરસ આવ્યુ . . . .
કે રહી જતી છીપ સમી યાદ ને પાછુ લેતુ આવ્યુ
ટીકા થાય એ તો આપણી હયાતી નો દાખલો છે,.
સાહેબ.,.
બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે,.
મિત્ર, હું "શૂન્ય" છું.
મને પાછળ જ રાખજે,
મારે તો ફક્ત તારી કિંમત વધારવી છે.
હું પણ નહીં
ને
તુ પણ નહીં
આપણે હતાં એટલે જીવન ઉત્તમ જીવાય ગયું
ઇશ્ક શુ જીંદગી આપશે સાહેબ!!!
એની શરુઆત જ કોઈના પર મરવાથી થાય છે............
વાત ઈશારા ની છે, તું ભલે ના કરે
પણ લીપી એવી મારે બનાવવી છે
શબ્દો કે વાચા વગર , ગમતી વાત
પહોંચે તારી ભીતર..
કરામત એ, મારે કરવી છે!
ઉકેલ તો, ખેર, તું નહીં કહે
પણ, પ્રમેય તો તારવવાં છે
મારે તો તારા મનના પ્રત્યેક
સમીકરણો ને ઉકેલવા છે
કિંમત , બેશક ના બતાવ
તો પણ, મારે શીખવી છે
સમજાવી શકું, મારી ચાહ
એ બોલી મારે, શીખવી છે
હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
#સૈફ_પાલનપુરી
દરિયો જ શાંત હોય એ પૂરતું નથી,
ક્યારેક માત્ર નાવ મા પણ ઉત્પાત હોય એવુ પણ બને !!
ક્યારેક નાક-લીટી તાણી
ક્યારેક પગચંપી સ્વિકારી
અમીર ને શંકાનો લાભ
પામર નો શંકા પર દાટ
આડે ને અવળે આગળ તો વધ્યા
ઉન્નત મસ્તકે કેટલું વધ્યા આપણે
તું એટલે મારી ગઝલમાં
શબ્દે શબ્દે સમાયેલો લાગણીનો તાર!
"અધુરા છે આજે પણ એ સવાલના જવાબ
જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી..!"
તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના,
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !!
ભલે ને હોય તું નિ:શબ્દ...
વાંચી શકુ છું,
હું તારી લાગણીઅો....
જ્યારે જ્યારે
મને જોઈને
તેના હોઠો પર
અફસોસ મલકાય છે
તેના
દિલ માં પણ
કંઈક હતુ
એવુ
સાબિત થાય છે
અમુક લોકો ખરેખર હેન્ડીકેપ હોય છે
જે સારુ વાંચી ને પણ
બિચારા વાહ નથી કહી શકતા
હશે જીભ પર કાચપેપર જડેલું;
બધાના વિશે એ ઘસાતું જ બોલે.
તું બાદ
તો જિંદગી બરબાદ...
છુટા પડતી વખતે પગ
ઉપડવો જ ના જોઇએ
મુલાકાત માં એટલુ
વજન તો હોવું જ જોઇએ !!!
એક એક પળને માણવી
એ જ તો જિંદગી!
જાગુ ત્યારથી જલસો.!
સુતા ભેગુ સુઃખ .!
તમારા જેવા ભાઈબંઘો હોય
પછી કયાથી હોય દુઃખ .!
અગર આ દુનીયા માં "નમો"
ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય તો એ
"અમો" અને "તમો"
બીજા ની 'શરતો' પર "સુલતાન" બનવા કરતા,
પોતાની 'મોજ' મા "ફકીર" બનવું સારુ..
મોજને ક્યારેય પેન્ડીંગમાં રાખવી નહીં
કારણ કે,
સમયનું ક્યારેય રીઝર્વેશન થતું નથી....
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
આંખો બંધ કરીયે ત્યારે કોઈ ના જોડે હોવાનો અહેસાસ.....
બસ એ જ જીવવાનું કારણ....!!!!!
કારણકે...
સંપત્તિ હોય તો વીલ બને છે
અને
સંસ્કાર હોય તો ગુડવીલ બને છે
✍🏼: કોઈ મારૂ ખરાબ કરે એ એનું કર્મ.....
હું કોઇનું ખરાબ ના કરૂ એ મારો ધર્મ.....
શું છલક્યું તારી આંખોથી ?
તરસ વધી ગઈ પીતાં પીતાં...!!!
તારે ના આપવું હો કશું તો સાફ વાત કર,
માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી.
- મરીઝ
બીજુ કશુ જોવુ જ ક્યાં ગમે,
જ્યારે લટ તારા ગાલોથી રમે.
બદલાય જાય છે રસ્તાઓ એક જ સફરના
મજબુરી અંતે લાગણીઓને હરાવી જાય છે.
લાગણી સાથે પરણીને આવે છે શબ્દો મારા ;
તમે વાહ ના ચોખા ઉડાડી
વધાવાનું ભૂલતા નહીં.
તારી હાજરીએ
ક્ષણો મુલાયમ જાય;
પછી...
એકાંત કેવું તરફડે...???!!!
મેં છિપાવ્યા જખ્મ સીવી હોઠના........
આંખ અભણ હતી એટલી કે રોઇ પડી !!
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ...
શું છલક્યું તારી આંખોથી ?
તરસ વધી ગઈ પીતાં પીતાં...!!!
સો વાર પ્રયત્નો કર્યા એની આંખમાં ડૂબી મરવા,
પણ એ આંખો ઝુકાવી લે છે મને જીવતો રાખવા માટે !!
તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
બધા જ 'બ્લોક નમ્બરનો' અર્થ ફક્ત નફરત નથી હોતો સાહેબ,
અમુક સમય,સંજોગ અને મજ્બુરીના મરેલાં પણ હોય છે !!
વારંવાર
વહેણ બદલતી નદી
અને
વર્તન બદલતી વ્યક્તિ
વિપત્તી લઈ આવે........
લાગણી ના ઘોડાપુર મા હુ એટલો તે તણાઈ ગયો...
કે મને મારા ખુદ ની ઓળખ ને હુ ભુલી ગયો....
અંધારું વિચારે છે-
અા શખ્સ ના
ક્ષેત્ર માં ઘૂસવા ની તક છે,
કેમ કે એ પોતાના
અજવાળાં નું
ક્ષેત્રફળ
માપી રહ્યો છે...!
પ્રેમમાં ચાલ ને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ...
- હરીન્દ્ર દવે.
સાલુ ગોદડુ ગોળ-મટોળ કરી ને ઉઁગુ છુ તો પણ .
ખબર નઈ તારી યાદ કયા થી આવે છે ??
ક્યાં ટક્યો છે, એનો રાજીપો
મારા થી, અલગ થયા પછીનો
ખાલીપો , પથરાયો છે ભીતરે
પાડે છે પડઘા, પ્રેમના રોમ-રોમ
કિનારે મોજુ એટલુ સરસ આવ્યુ . . . .
કે રહી જતી છીપ સમી યાદ ને પાછુ લેતુ આવ્યુ
ટીકા થાય એ તો આપણી હયાતી નો દાખલો છે,.
સાહેબ.,.
બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે,.
મિત્ર, હું "શૂન્ય" છું.
મને પાછળ જ રાખજે,
મારે તો ફક્ત તારી કિંમત વધારવી છે.
હું પણ નહીં
ને
તુ પણ નહીં
આપણે હતાં એટલે જીવન ઉત્તમ જીવાય ગયું
ઇશ્ક શુ જીંદગી આપશે સાહેબ!!!
એની શરુઆત જ કોઈના પર મરવાથી થાય છે............
વાત ઈશારા ની છે, તું ભલે ના કરે
પણ લીપી એવી મારે બનાવવી છે
શબ્દો કે વાચા વગર , ગમતી વાત
પહોંચે તારી ભીતર..
કરામત એ, મારે કરવી છે!
ઉકેલ તો, ખેર, તું નહીં કહે
પણ, પ્રમેય તો તારવવાં છે
મારે તો તારા મનના પ્રત્યેક
સમીકરણો ને ઉકેલવા છે
કિંમત , બેશક ના બતાવ
તો પણ, મારે શીખવી છે
સમજાવી શકું, મારી ચાહ
એ બોલી મારે, શીખવી છે
હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
#સૈફ_પાલનપુરી
દરિયો જ શાંત હોય એ પૂરતું નથી,
ક્યારેક માત્ર નાવ મા પણ ઉત્પાત હોય એવુ પણ બને !!
ક્યારેક નાક-લીટી તાણી
ક્યારેક પગચંપી સ્વિકારી
અમીર ને શંકાનો લાભ
પામર નો શંકા પર દાટ
આડે ને અવળે આગળ તો વધ્યા
ઉન્નત મસ્તકે કેટલું વધ્યા આપણે
તું એટલે મારી ગઝલમાં
શબ્દે શબ્દે સમાયેલો લાગણીનો તાર!
"અધુરા છે આજે પણ એ સવાલના જવાબ
જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી..!"
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !!
ભલે ને હોય તું નિ:શબ્દ...
વાંચી શકુ છું,
હું તારી લાગણીઅો....
જ્યારે જ્યારે
મને જોઈને
તેના હોઠો પર
અફસોસ મલકાય છે
તેના
દિલ માં પણ
કંઈક હતુ
એવુ
સાબિત થાય છે
અમુક લોકો ખરેખર હેન્ડીકેપ હોય છે
જે સારુ વાંચી ને પણ
બિચારા વાહ નથી કહી શકતા
બધાના વિશે એ ઘસાતું જ બોલે.
તું બાદ
તો જિંદગી બરબાદ...
છુટા પડતી વખતે પગ
ઉપડવો જ ના જોઇએ
મુલાકાત માં એટલુ
વજન તો હોવું જ જોઇએ !!!
એક એક પળને માણવી
એ જ તો જિંદગી!
જાગુ ત્યારથી જલસો.!
સુતા ભેગુ સુઃખ .!
તમારા જેવા ભાઈબંઘો હોય
પછી કયાથી હોય દુઃખ .!
અગર આ દુનીયા માં "નમો"
ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય તો એ
"અમો" અને "તમો"
બીજા ની 'શરતો' પર "સુલતાન" બનવા કરતા,
પોતાની 'મોજ' મા "ફકીર" બનવું સારુ..
મોજને ક્યારેય પેન્ડીંગમાં રાખવી નહીં
કારણ કે,
સમયનું ક્યારેય રીઝર્વેશન થતું નથી....
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
આંખો બંધ કરીયે ત્યારે કોઈ ના જોડે હોવાનો અહેસાસ.....
બસ એ જ જીવવાનું કારણ....!!!!!
No comments:
Post a Comment