ક્રોધ આવે તો વિચારજો કાલે કરીશું,.....
અને...
પ્રેમનો ઊભરો આવે તો દર્શાવજો ....,
કાલનો શો ભરોસો....
પ્રાર્થનાથી પરિસ્થિતી નથી બદલાતી, પણ અભિગમ જરુર બદલાય છે,...
અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિ જ નહિ પણ સમગ્ર જીવનને બદલી નાંખે.....!
જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ
🎤 ગીત વગાડી શકાય
જીવન તો રેડિયા જેવું છે...
.
ક્યારે ક્યુ ગીત 🥁 વાગે તેની
ખબર જ ના હોય..।
તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ
જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને
ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..
મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસ ની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની..
પિતૃઓને શ્રધાંજલિ
મૃત્યુ જિંદગીનું
મોટું નુકસાન નથી,
નુકસાન તો એ સમયનું છે
જે તમે જીવતા હોવ છતાં
પણ નથી જીવી સકતા..!!🌺
🙏 જીવન માં પૈસા નહિ સંબંધ કમાજો સાહેબ
કારણ કે સ્મશાન માં 4 બંગડી વાડિ ગાઙિ નહિ 4 ખભા મુકવા આવશે
સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...
સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
પણ
યાદ રાખજો કે
દરિયો ક્યારેય સુકાતો નથી..!!
એને ખૂંચે છે મારું અજવાળું, જે મળે છે મને સ્વજન થઈ ને,
જોઈને મારા હાથમાં દીવો, લોકો તૂટી પડ્યા પવન થઈ ને...!
???
એલાર્મ તો ખાલી અવાજ માટે મૂકીએ છીએ,
બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણ ને જગાડે છે...
અને...
પ્રેમનો ઊભરો આવે તો દર્શાવજો ....,
કાલનો શો ભરોસો....
પ્રાર્થનાથી પરિસ્થિતી નથી બદલાતી, પણ અભિગમ જરુર બદલાય છે,...
અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિ જ નહિ પણ સમગ્ર જીવનને બદલી નાંખે.....!
જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ
🎤 ગીત વગાડી શકાય
જીવન તો રેડિયા જેવું છે...
.
ક્યારે ક્યુ ગીત 🥁 વાગે તેની
ખબર જ ના હોય..।
તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ
જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને
ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..
મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસ ની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની..
પિતૃઓને શ્રધાંજલિ
મૃત્યુ જિંદગીનું
મોટું નુકસાન નથી,
નુકસાન તો એ સમયનું છે
જે તમે જીવતા હોવ છતાં
પણ નથી જીવી સકતા..!!🌺
🙏 જીવન માં પૈસા નહિ સંબંધ કમાજો સાહેબ
કારણ કે સ્મશાન માં 4 બંગડી વાડિ ગાઙિ નહિ 4 ખભા મુકવા આવશે
સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...
સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
પણ
યાદ રાખજો કે
દરિયો ક્યારેય સુકાતો નથી..!!
એને ખૂંચે છે મારું અજવાળું, જે મળે છે મને સ્વજન થઈ ને,
જોઈને મારા હાથમાં દીવો, લોકો તૂટી પડ્યા પવન થઈ ને...!
???
એલાર્મ તો ખાલી અવાજ માટે મૂકીએ છીએ,
બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણ ને જગાડે છે...
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
લોકો ના ઉઠાવેલા
ચાર સવાલથી
હિંમ્મત ના હારસો
દોસ્તો!!!!
કેમ કે ઘૂંટણ છોલાયા વગર
કોઈને સાયકાલ પણ.........
નથી આવડતી.....!!!
નિષ્ફળતા મેળવ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે.
પરંતુ*
સફળતા મેળવ્યા પછી
નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.
ખોટા માણસો સાથે કરેલી
દલીલો કરતાં સાચા માણસો સાથે કરેલું
એડજસ્ટમેન્ટ
વધારે યોગ્ય છે..
No comments:
Post a Comment