*નોખી રીતે તરસને પોંખી છે,*
*હું અષાઢી મિજાજ રાખું છું !*
મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર !!
નથી કશું ઝંખવા, મને તારી બાજુ નું મળતું હવે,
શોધું છું ક્યાંક મળી જાય ઇચ્છા ની પરબડી....!!!!
ઝાકળ જેવી,
આ બે પળ...
ને સાગર જેવો હરખ ...
જળની છે કે મૃગજળની છે,
શેની છે આ તરસ...!!!
વરસવા.. જળ ને આભે જવું રહ્યું
એટલે જ બુંદ બુંદ એને બળવું રહ્યું
અજીબ છે આ વરસ - તરસ નો સંગ
........વરસવા માટે સ્વયં તરસવું રહ્યું..!!
પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.
એક સરકીને એનાં ગાલે પડ્યું,
ખંજનનાં જાણે સરોવર થયા,
ગુલાબ મહેકી ઉઠ્યું અધાગ,
હોઠો પર શરમનાં શેરડા થયા.
વીના સુવર્ણ અલંકાર, રૂપ-રૂપનાં જાણે અંબાર થયા,
એવી રૂપકડી નાર, છંદ વીના સમાસ થયા.
અહલ્યા યે આટલી પત્થર નહોતી,
એ પણ સફાળી પીગળી હોત, જો કોપી-પેસ્ટ નો મુશાયરો ના હોત.
અમારી જિંદગી માં પણ કોઈક આવ્યુ હતું
બસ થોડા જલ્દી માં હતા તો ચાલ્યા ગયા..
*હું અષાઢી મિજાજ રાખું છું !*
મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર !!
નથી કશું ઝંખવા, મને તારી બાજુ નું મળતું હવે,
શોધું છું ક્યાંક મળી જાય ઇચ્છા ની પરબડી....!!!!
ઝાકળ જેવી,
આ બે પળ...
ને સાગર જેવો હરખ ...
જળની છે કે મૃગજળની છે,
શેની છે આ તરસ...!!!
વરસવા.. જળ ને આભે જવું રહ્યું
એટલે જ બુંદ બુંદ એને બળવું રહ્યું
અજીબ છે આ વરસ - તરસ નો સંગ
........વરસવા માટે સ્વયં તરસવું રહ્યું..!!
પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.
એક સરકીને એનાં ગાલે પડ્યું,
ખંજનનાં જાણે સરોવર થયા,
ગુલાબ મહેકી ઉઠ્યું અધાગ,
હોઠો પર શરમનાં શેરડા થયા.
વીના સુવર્ણ અલંકાર, રૂપ-રૂપનાં જાણે અંબાર થયા,
એવી રૂપકડી નાર, છંદ વીના સમાસ થયા.
અહલ્યા યે આટલી પત્થર નહોતી,
એ પણ સફાળી પીગળી હોત, જો કોપી-પેસ્ટ નો મુશાયરો ના હોત.
અમારી જિંદગી માં પણ કોઈક આવ્યુ હતું
બસ થોડા જલ્દી માં હતા તો ચાલ્યા ગયા..
No comments:
Post a Comment