Saturday, 9 September 2017

જયારે તારી આંખોં માં જોયું , મને એક 
ઉખાણું મળ્યું ,
તરતા તો આવડતું હતું, પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું 

સંબંધો બંધાય છે સ્નેહથી,
           વિકસે છે વ્હાલથી,
                      પણ 
    સચવાય છે માત્ર "સમજણથી ".

બીજી જળહળ ની ક્યાં જરૂર છે??
સંધ્યા અજવાશ સાચવી રાખો,
કહું ભરચક થવા માટે, ખાલીપો બસ 
સાચવી રાખો... !!!

લાગણીઓ મેહસૂસ થવા લાગે તો આત્માને પવિત્ર 
રાખજો સાહેબ,
દુનિયાતો 'ગીતા' પાર હાથ રાખીને પણ ખુલ્લેઆમ 
ખોટું બોલે છે!!

મારી વાણીનો અફસોસ 
ગણી વાર થયો છે
મારા મૌનનો કદી નહીં 

No comments:

Post a Comment