Friday, 15 September 2017

મિલન નો સવાલ હતો કે અસ્તિત્વ નો
હવે એતો તારા હા પર મુલતવી રહ્યું



અપેક્ષા પણ જ્યાં લાગણી હોય ત્યાં જ રખાય છે,
બાકી બધી જગ્યાએ તો માત્ર વ્યવહાર જ સચવાય છે



*હવામાં ઊછળતા હરણ આવશે ને સૂરજનું ધગધગતું રણ આવશે,*
*ઊઘડતો જશે એક ચહેરો સતત સ્મરણમાંય એનું સ્મરણ આવશે,*



 એમના રિસાઈ જવાની આદત આજે પણ યાદ છે,
મનાવવા માટે ચોક્લેટ નહી પણ દિલના ટુકડા આપવા પડતા હતા....



*ફંગોળાતી હવામાં મોગરાની વેલ જો કેવી ચડી
*સ્મરણો ની ભીંતને જઈને જરા અડી , તને ક્યાં ખબર પડી ?






 એને બીજાની થતા જોઈને મારી વાચા બંધ હતી,
કાંઈ નઈ કરી શકું હું એની મને ખબર હતી,
શુ ખબર એ મારી માં ની પ્રાર્થના હતી!



 #સામા_મળો_છો 
#ત્યારે_સલામ_કરો_છો,.....
#તો_પાછળ_થી_શુ_કામ
#બદનામ_કરો_છો....



હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? 
તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો....



અપેક્ષા અને ફરજ વગર નો સબંધ શક્ય નથી...
સંબંધો બંધાય છે સ્નેહથી, વિકસે છે વ્હાલથી...
પણ સચવાય છે માત્ર સમજણથી...



 જીવનની રમતમા અર્ધેથી,
પાછા ફરાતુ નથી ....
સાચવીને રમજો આ રમત,
એકવાર મર્યા પછી ,




No comments:

Post a Comment