અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??
લાગણીમાં ભીનાશ હોય છે, પણ...
એને ગણિત સ્પશેઁ એટલે એના બાષ્પીભવન ની પ્રકીયા શરુ થઈ જાય છે!
રૂપીયા ને સલામ છે સાહેબ બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે.....
શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી
કહ્યા વગર જ બંધ પડી જાય છે
દુઃખ એ નથી કે,
કોઈ ખોટું બહુ બોલે છે,
દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..
જીવતા માણસને પછાડવા માં, અને
મરેલા માણસને ઉપાડવા માં
લોકો ગજબ ની એકતા દેખાડે છે..!!!!!! !
મોરારી બાપુ નું એક સુંદર વાક્ય,
તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે,
અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.
હું "તમારા" માટે લખુ ને
તમે "બીજા" માટે સમજો છો .
હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને…
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા…
બે આંખોમાં બે જ આંશુ...
એક તારાં જ કારણે...
એક તારાં જ માટે..
મારી આંખોમાં મૌનનુ આકાશ મલકે છે…..
કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…..
આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને,
પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને…
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??
લાગણીમાં ભીનાશ હોય છે, પણ...
એને ગણિત સ્પશેઁ એટલે એના બાષ્પીભવન ની પ્રકીયા શરુ થઈ જાય છે!
રૂપીયા ને સલામ છે સાહેબ બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે.....
શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી
કહ્યા વગર જ બંધ પડી જાય છે
દુઃખ એ નથી કે,
કોઈ ખોટું બહુ બોલે છે,
દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..
જીવતા માણસને પછાડવા માં, અને
મરેલા માણસને ઉપાડવા માં
લોકો ગજબ ની એકતા દેખાડે છે..!!!!!! !
મોરારી બાપુ નું એક સુંદર વાક્ય,
તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે,
અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.
હું "તમારા" માટે લખુ ને
તમે "બીજા" માટે સમજો છો .
હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને…
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા…
બે આંખોમાં બે જ આંશુ...
એક તારાં જ કારણે...
એક તારાં જ માટે..
મારી આંખોમાં મૌનનુ આકાશ મલકે છે…..
કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…..
આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને,
પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને…
No comments:
Post a Comment