Thursday, 14 September 2017

સાંજ ને સુરજ આજ ઝઘડી રહ્યાં,
નીકળવાની એની સવારી હતી,
સૂના રસ્તાઓ સળવળી રહ્યાં,
આગમનની એની તૈયારી હતી.


જુના તુટતા નથી ને નવા ટકતા નથી
આ તો રોડ છે કે સંબંધ


એક ચિંતા થઈ..
આ શ્રાદ્ધ પક્ષ માં કોઈ  નવી ગાડી સુદ્ધા નથી લેતું તો પછી બુલેટ ટ્રેન નું ખાત મુહૂર્ત કેમ???
ટ્રેન ચાલશે તો ખરી ને.





બસ એક ભૂલ અમારાથી થઈ ગઈ
હદથી વધારે મહોબ્બત કોઈથી થઈ ગઈ...


રુપ તો રોજ મેલું થાય...
પણ સ્વરુપ મેલું ના થવું જોઈએ....

No comments:

Post a Comment