પ્રાર્થના 🔔
*હે પરમકૃપાળુ પરમેશ્વર...🙏🏽 *
: સ્મરણ તારૂં કરતાં કરતાં
સવારની શરૂઆત કરાવી દેજે,
🔅🔆🔅
તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
🔅🔆🔅
ડગ મારા મંદિર તરફ વળે
એવો ઇશારો મને તું કરી દેજે.
🔅🔆🔅
મુજ નયનમાં સુખ શાંતિ નું
એક જ મંદિર તું ખડુ કરી દેજે.
🔅🔆🔅
રીઝવી ના શકું ભલે જગને
મીઠી વાણીની મીલકત મને દેજે
🔅🔆🔅
નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
🔅🔆🔅
ભટકતું મન સ્થિર થાય તારામાં
તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
🔅🔆🔅
અંત સમયે તારામાં જ રહું
સગપણ તું મને દેજે.
🌷🙏🏽🌷🙏🏽🌷
કરે જગત યાદ એવું જીવન મને દેજે.;
કોઈ ➕ કરે છે
કોઈ ➖ કરે છે
કોઈ ✖ કરે છે
કોઈ ➗ કરે છે
ફક્ત "ભગવાન" જ
"સમય" આવે ત્યારે = કરે છે
જે લોકોએ આપણને "સંઘર્ષ" કરતા જોયા હોય એમને જ આપણી ""સફળતાની"" સાચી કિંમત હોય, બાકીના લોકો આપણે ""નસીબદાર"" છીએ એવું જ સમજે છે..
"જીવન" એટલું ""ઈમાનદારીથી"" જીવો કે ""મોત"" ને
પણ "પસ્તાવો" થાય કે હું "દગો" કોની હારે કરું છું.
કબૂલ કરવાની હિમ્મત
અને
સુધારી લેવાની દાનત
હોય તો ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
કામ છે ત્યાં સુધી નામ છે
નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
"ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે...!!
ફુલ કેટલું પણ સુંદર હોય પણ,
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,
માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..
દીકરી એટલે દીકરી ...
ક્યારેક એક શબ્દમાં વ્યક્ત થઇ જાય
અને ક્યારેક શબ્દો ખૂટી પડે ...
મોહબ્બત એટલે...
તારી એ હવા માં ..
ઉડતી લટ ને જોઇને...
મારાં દિલ માં મચતી રમઝટ..!!
દીકરી ના અસ્તીત્વ માં જ ઓક્સિજન હશે
નહીંતર....
માતા પિતાનો શ્વાસ કેમ રુધાય, દીકરી ની વિદાય માં...
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું......
દુનિયામા જન્મ લીધો હતો બધાને પ્રેમ કરવા...
તમે જરાક વધારે ગમી ગયા.
ના દોસ્તી મોટી,🤝
ના પ્રેમ મોટો,💖
એને જે નિભાવે એ મોટો...👏
બસ ખાલી એનુ નામ એક થડ પર લખ્યુ..
ને...પછી..પછી શુ તમેજ સમજી જાવ આખા વન નો શુ હાલ થયો હશે
મન રવિવાર જેવુ પાળે નહિ...
કૈંક 'ને કૈંક કામ કર્યા રાખે છે...
મુશ્કેલીઓ " રૂ " ભરેલા કોથળા જેવી હોય છે, જો જોયા કરો તો બહુ ભારે દેખાશે.
પણ એકવાર જો ઉપાડી લેશો તો હળવીફૂલ જ હોય છે..
દીવો માટીનો હોય કે સોનાનો
પરંતુ
તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે
મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,
સંકટ સમયે કેટલો ઉપયોગી
તે મહત્વનું છે.
તું મુજ કાયાએ રમતો શ્વાસ છે ,
હ્રુદયે સ્થાપયો એ ગાઢ વિશ્વાસ છે.
ડૂબતા ડૂબતા તારામાં તરી ગઈ ,
તને મજધારે પામવાની આસ છે.
બારેમાસ બદલાતી ઋતુઓ ભલે,
મન રાગે તું જ વસંત માસ છે.
આવી છું આંગણ રૂમઝૂમ કરતી,
પગ પગ છનકારે તારો જ વાસ છે.
'ઝાકળ' છું પણ જીવવું ચિરકાળ,
તવ પ્રણય પુષ્પે મારો નિવાસ છે .
- ઝાકળ
આંખમાંથી નીકળી ગયેલ રજકણ શોધું છું,
એની સાથે ચાલી ગયેલ એક જણ શોધું છું;
યાદો ભોળી અને જિંદગીના વાવાઝોડા કૈક,
પોતાનાને રોકી રાખે એવી પાંપણ શોધું છું...!!!
બ્લોક થયેલી નળીઓ
બધી ખૂલી થઈ જશે
કડવાશની લાગણીઓ
બધી લૂલી થઈ જશે,
તુ એક વાર જૂના
મિત્રોને મળીને તો જો,
બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઈ જશે !!!
શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? - ખલીલ ધનતેજવી
આટલુ લખી શકુ છુ નવાઇ લાગે છે,
તને જોયા પછી ક્યા હોશ બાકી રહે છે...
છોકરીના હોંઠ પર ચુમવાના બદલે,
ચૂમવા માટે બેસ્ટ એનું "કપાળ" છે.
કોઈકે પુછી લીધું કેમ વહેલા સુઈ જાઓ છો,
ગરબા નથી રમતા કે શું ?
કંઈ રીતે જવાબ આપું એમને
કે કોઈક દિલ સાથે રમી ગયું
તો હવે ગરબા કોની સાથે રમું
એક ઉદાસી કાયમ ખટકે છે ,
અઢળક કર્યો પ્રેમ ,
તોય શુ અટકે છે ?
*હે પરમકૃપાળુ પરમેશ્વર...🙏🏽 *
: સ્મરણ તારૂં કરતાં કરતાં
સવારની શરૂઆત કરાવી દેજે,
🔅🔆🔅
તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
🔅🔆🔅
ડગ મારા મંદિર તરફ વળે
એવો ઇશારો મને તું કરી દેજે.
🔅🔆🔅
મુજ નયનમાં સુખ શાંતિ નું
એક જ મંદિર તું ખડુ કરી દેજે.
🔅🔆🔅
રીઝવી ના શકું ભલે જગને
મીઠી વાણીની મીલકત મને દેજે
🔅🔆🔅
નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
🔅🔆🔅
ભટકતું મન સ્થિર થાય તારામાં
તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
🔅🔆🔅
અંત સમયે તારામાં જ રહું
સગપણ તું મને દેજે.
🌷🙏🏽🌷🙏🏽🌷
કરે જગત યાદ એવું જીવન મને દેજે.;
કોઈ ➕ કરે છે
કોઈ ➖ કરે છે
કોઈ ✖ કરે છે
કોઈ ➗ કરે છે
ફક્ત "ભગવાન" જ
"સમય" આવે ત્યારે = કરે છે
જે લોકોએ આપણને "સંઘર્ષ" કરતા જોયા હોય એમને જ આપણી ""સફળતાની"" સાચી કિંમત હોય, બાકીના લોકો આપણે ""નસીબદાર"" છીએ એવું જ સમજે છે..
"જીવન" એટલું ""ઈમાનદારીથી"" જીવો કે ""મોત"" ને
પણ "પસ્તાવો" થાય કે હું "દગો" કોની હારે કરું છું.
કબૂલ કરવાની હિમ્મત
અને
સુધારી લેવાની દાનત
હોય તો ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
કામ છે ત્યાં સુધી નામ છે
નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
"ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે...!!
ફુલ કેટલું પણ સુંદર હોય પણ,
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,
માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે..
દીકરી એટલે દીકરી ...
ક્યારેક એક શબ્દમાં વ્યક્ત થઇ જાય
અને ક્યારેક શબ્દો ખૂટી પડે ...
મોહબ્બત એટલે...
તારી એ હવા માં ..
ઉડતી લટ ને જોઇને...
મારાં દિલ માં મચતી રમઝટ..!!
દીકરી ના અસ્તીત્વ માં જ ઓક્સિજન હશે
નહીંતર....
માતા પિતાનો શ્વાસ કેમ રુધાય, દીકરી ની વિદાય માં...
એક વાર દુઃખમાં શું હસી લીધું
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું......
દુનિયામા જન્મ લીધો હતો બધાને પ્રેમ કરવા...
તમે જરાક વધારે ગમી ગયા.
ના દોસ્તી મોટી,🤝
ના પ્રેમ મોટો,💖
એને જે નિભાવે એ મોટો...👏
બસ ખાલી એનુ નામ એક થડ પર લખ્યુ..
ને...પછી..પછી શુ તમેજ સમજી જાવ આખા વન નો શુ હાલ થયો હશે
મન રવિવાર જેવુ પાળે નહિ...
કૈંક 'ને કૈંક કામ કર્યા રાખે છે...
મુશ્કેલીઓ " રૂ " ભરેલા કોથળા જેવી હોય છે, જો જોયા કરો તો બહુ ભારે દેખાશે.
પણ એકવાર જો ઉપાડી લેશો તો હળવીફૂલ જ હોય છે..
દીવો માટીનો હોય કે સોનાનો
પરંતુ
તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે
મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,
સંકટ સમયે કેટલો ઉપયોગી
તે મહત્વનું છે.
તું મુજ કાયાએ રમતો શ્વાસ છે ,
હ્રુદયે સ્થાપયો એ ગાઢ વિશ્વાસ છે.
ડૂબતા ડૂબતા તારામાં તરી ગઈ ,
તને મજધારે પામવાની આસ છે.
બારેમાસ બદલાતી ઋતુઓ ભલે,
મન રાગે તું જ વસંત માસ છે.
આવી છું આંગણ રૂમઝૂમ કરતી,
પગ પગ છનકારે તારો જ વાસ છે.
'ઝાકળ' છું પણ જીવવું ચિરકાળ,
તવ પ્રણય પુષ્પે મારો નિવાસ છે .
- ઝાકળ
આંખમાંથી નીકળી ગયેલ રજકણ શોધું છું,
એની સાથે ચાલી ગયેલ એક જણ શોધું છું;
યાદો ભોળી અને જિંદગીના વાવાઝોડા કૈક,
પોતાનાને રોકી રાખે એવી પાંપણ શોધું છું...!!!
બ્લોક થયેલી નળીઓ
બધી ખૂલી થઈ જશે
કડવાશની લાગણીઓ
બધી લૂલી થઈ જશે,
તુ એક વાર જૂના
મિત્રોને મળીને તો જો,
બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઈ જશે !!!
શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? - ખલીલ ધનતેજવી
આટલુ લખી શકુ છુ નવાઇ લાગે છે,
તને જોયા પછી ક્યા હોશ બાકી રહે છે...
છોકરીના હોંઠ પર ચુમવાના બદલે,
ચૂમવા માટે બેસ્ટ એનું "કપાળ" છે.
કોઈકે પુછી લીધું કેમ વહેલા સુઈ જાઓ છો,
ગરબા નથી રમતા કે શું ?
કંઈ રીતે જવાબ આપું એમને
કે કોઈક દિલ સાથે રમી ગયું
તો હવે ગરબા કોની સાથે રમું
એક ઉદાસી કાયમ ખટકે છે ,
અઢળક કર્યો પ્રેમ ,
તોય શુ અટકે છે ?
No comments:
Post a Comment