કામણનાં વાર તો અસંખ્ય ઝીલ્યાં.
તમને જોયાં ને બ્રહ્માસ્ત્રનું ભાન થયું
*પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે...*
*મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ યાદ છે...*
હર પળ સંગીત દિલનું ગુનગુનાવું છું ,
ખુશ ક્ષણોમાં ગીત પ્રેમનું ગુનગુનાવું છું .
ગૌરી શરમથી ઝલક ચહેરાની શું બતાવી તે ,
ધાયલ ચિતડાનો એ ચિતાર ગુનગુનાવું છું .
તારા અધરોની મધુર મીઠી મુસ્કાન જોઇને ,
ક્ષણ એ મિલનની સુરીલી ગુનગુનાવું છું .
હ્રદયમંદિરમાં વાગતી ધંટડી તારા અવાગમનની ,
હષોઁલ્લાસમાં હષિઁત યાદ એ ગુનગુનાવું છું .
લખવા ઉપાડું કલમ ને થંભે ક્ષણભર હસ્ત ' જીત' ,
મદહોશ એ ક્ષણે સ્વંય જાતને ગુનગુનાવું છું .
બારણું વાસતાં ભેજ નડે તો ચોમાસાને દોષ ના દેતી
કદાચ થોડી ઘણી યાદો હજી ઉંબરે હશે બેઠી ..
*પથ્થરમા ભગવાન છે, એ સમજાવામા*
*ધમઁ સફળ રહ્યો છે*
*પણ,*
*માણસમા ભગવાન છે*
*એ સમજાવામા*
*ધમઁ નિષ્ફળ રહ્યો છે.*
મારી આંખોમાં મૌનનુ સ્વરુપ ઝલકે છે તે જોઇ તારૂ મુખ મલકે છે…..
એકવાર તને જોયા પછી પણ કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…
પડછાયો પણ સાથ તેનો છોડી જાય છે જ્યારે એકલતા આવી જાય છે
રડવા માંગુ તો પણ રડી ના શકુ તારા આંસુ મારા આંખમા જ્યારે છલકાય જાય છે -
ચાંદનીની રાહ એ જોતું નથી, હ્રદય મારુ એકાંત પણે રોતું નથી
લોકો પાસે સપના પણ હોય છે , એકલું અંધારું કાંઈ પ્રેમ મા હોતું નથી
તરબતર આંખોય પ્યાસી નીકળી, રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા, ચાંદને જોવા અગાસી નીકળી
*મોરપીંછના સ્પશૅનો સળવળાટ છે તું*
*એકાંતમાં જે વહે તે ગણગણાટ છે તું*

No comments:
Post a Comment