જિંદગી ના અમુક વળાંક એવા હાેઈ છે સાહેબ,
જયાં ....સમજણ અને સત્ય હાેવા છતા નિર્ણય લઈ શકાતો નથી ....
લાગણી એમ જ ન બંધાય...
માત્ર
સામેવાળા માં જ નહી..
આપણામાં પણ પાત્રતા જોઈએ...
" ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..
મિત્રતા
બે હૃદયને જોડતું
એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની
પરસ્પર વહેંચણી કરે છે
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....
શબ્દો તો માત્ર
વાક્ય ની શોભા છે સાહેબ
સમજવા વાળા તો
કોરો કાગળ અને મૌન પણ
સમજી જાય છે ....
જીવન એક સરસ
રમત છે,
તેની હાર મા પણ
ગમ્મત છે,
અલગ તો માણસ ના
વિચારો અને મત છે,
બાકી તો સમય સાથે તો
બધા જ સહમત છે....
કદાચ હું યાદ ના કરુ , તો તમે કરી લેજો
બાકી 'એ યાદ ના કરે તો હું શું કામ કરુ' ?
બસ આ જ શબ્દો સબંધ બગાડે છે...
મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે,
મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે...
મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....!!
ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યા નહી
કોણે લખી આ જીંદગીને વ્યાકરણ વિના...!!!
આઠ આના ની કમાણી અને બાર આના ના ખર્ચા વચ્ચે ખુશીઓ ની બચ્ચત કરી ને જીવાય જાય..
બસ એનું નામ જિંદગી..!
ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,,,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
જયારે કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે
ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે
એ પધારે કે પછી એ ના પધારે,
યાદો ને કો' બારણા તો ના પછાડે.!!
માણસ.
કોઈ ને ખોટું ના લાગે
એના માટે
કેટલું ખોટું બોલે છે...
લોજીક મા કોઈ માનતું નથી
બધા ને મેજીક મા જ રસ છે..!
કોઈ વ્યક્તિ એવી પણ હોય છે,
જે ફક્ત આપણી સામે જ આપણી હોય છે !!...
સમજદાર લોકો ને વસંત સાથે પ્રેમ હોય છે,
બાકી પાગલ તો પાનખર ની સાથે પણ પ્રેમ કરી લે છે,...
મન નું માન્યું એ મર્યા
અને,...
મન ને માર્યું એ તર્યા,...
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,
પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
સુખી થવાના બે રસ્તા - 'ખડખડાટ' અને 'ઘસઘસાટ'
એક મડદાંએ ખૂબ સરસ વાત કહી:
આ લોકો, જે રડેછે મારા મૃત્યુ પર;
જો હું ફરીથી ઉઠી જઉં તો મને શાંતીથી જીવવા પણ નહી દે.
પ્રેમ માં પહેલ કરવી પડે સાહેબ,
હાથ જોડવાથી કાઈ ના થાય,
હાથ પકડવો પડે,.
કેટલાક
ટ્યુશન--ક્લાસિસ તો,
કેળવણી ની
કાયા પર નાં એવાં
-દૂઝતાં "
ગૂમડાં છે, જે વલૂરવાં ગમે છે,,,,!!
ઝિલાયું એટલું પાણી સુકાતાં કંઠને પાયું, ગજું શું હોય એનાથી વધારે ખોબાનું ?!!
છોકરીએ ઘર છોડ્યુ..... સાસરી મળ્યુ...
ભાઈ છોડ્યો..... દિયર મળ્યો .....
બહેન છોડી..... નણંદ મળી .....
માતા-પિતા છોડ્યા..... સાસુ સસરા મળ્યા..
પણ એવુ તે શુ છોડ્યુ તો પતિ મળ્યો ?
.............
કશુ પણ નહી...
..
મફતમાં મળ્યો છે તો કદર ક્યાથી થશે !!!
નારાયણ ..... નારાયણ....
માળા ની તારીફ તો બધા કરે છે સાહેબ... કેમ કે તેમાં મોતી દેખાય છે.
હુ તો તારીફ ધાગા ની કરીશ કે જેણેે બધા ને જોડી ને રાખ્યા છે.
જયાં ....સમજણ અને સત્ય હાેવા છતા નિર્ણય લઈ શકાતો નથી ....
લાગણી એમ જ ન બંધાય...
માત્ર
સામેવાળા માં જ નહી..
આપણામાં પણ પાત્રતા જોઈએ...
" ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..
મિત્રતા
બે હૃદયને જોડતું
એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની
પરસ્પર વહેંચણી કરે છે
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....
શબ્દો તો માત્ર
વાક્ય ની શોભા છે સાહેબ
સમજવા વાળા તો
કોરો કાગળ અને મૌન પણ
સમજી જાય છે ....
જીવન એક સરસ
રમત છે,
તેની હાર મા પણ
ગમ્મત છે,
અલગ તો માણસ ના
વિચારો અને મત છે,
બાકી તો સમય સાથે તો
બધા જ સહમત છે....
કદાચ હું યાદ ના કરુ , તો તમે કરી લેજો
બાકી 'એ યાદ ના કરે તો હું શું કામ કરુ' ?
બસ આ જ શબ્દો સબંધ બગાડે છે...
મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે,
મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે...
મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....!!
ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યા નહી
કોણે લખી આ જીંદગીને વ્યાકરણ વિના...!!!
આઠ આના ની કમાણી અને બાર આના ના ખર્ચા વચ્ચે ખુશીઓ ની બચ્ચત કરી ને જીવાય જાય..
બસ એનું નામ જિંદગી..!
ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,,,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
જયારે કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે
ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે
એ પધારે કે પછી એ ના પધારે,
યાદો ને કો' બારણા તો ના પછાડે.!!
માણસ.
કોઈ ને ખોટું ના લાગે
એના માટે
કેટલું ખોટું બોલે છે...
લોજીક મા કોઈ માનતું નથી
બધા ને મેજીક મા જ રસ છે..!
કોઈ વ્યક્તિ એવી પણ હોય છે,
જે ફક્ત આપણી સામે જ આપણી હોય છે !!...
સમજદાર લોકો ને વસંત સાથે પ્રેમ હોય છે,
બાકી પાગલ તો પાનખર ની સાથે પણ પ્રેમ કરી લે છે,...
મન નું માન્યું એ મર્યા
અને,...
મન ને માર્યું એ તર્યા,...
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,
પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
સુખી થવાના બે રસ્તા - 'ખડખડાટ' અને 'ઘસઘસાટ'
એક મડદાંએ ખૂબ સરસ વાત કહી:
આ લોકો, જે રડેછે મારા મૃત્યુ પર;
જો હું ફરીથી ઉઠી જઉં તો મને શાંતીથી જીવવા પણ નહી દે.
પ્રેમ માં પહેલ કરવી પડે સાહેબ,
હાથ જોડવાથી કાઈ ના થાય,
હાથ પકડવો પડે,.
કેટલાક
ટ્યુશન--ક્લાસિસ તો,
કેળવણી ની
કાયા પર નાં એવાં
-દૂઝતાં "
ગૂમડાં છે, જે વલૂરવાં ગમે છે,,,,!!
ઝિલાયું એટલું પાણી સુકાતાં કંઠને પાયું, ગજું શું હોય એનાથી વધારે ખોબાનું ?!!
છોકરીએ ઘર છોડ્યુ..... સાસરી મળ્યુ...
ભાઈ છોડ્યો..... દિયર મળ્યો .....
બહેન છોડી..... નણંદ મળી .....
માતા-પિતા છોડ્યા..... સાસુ સસરા મળ્યા..
પણ એવુ તે શુ છોડ્યુ તો પતિ મળ્યો ?
.............
કશુ પણ નહી...
..
મફતમાં મળ્યો છે તો કદર ક્યાથી થશે !!!
નારાયણ ..... નારાયણ....
માળા ની તારીફ તો બધા કરે છે સાહેબ... કેમ કે તેમાં મોતી દેખાય છે.
હુ તો તારીફ ધાગા ની કરીશ કે જેણેે બધા ને જોડી ને રાખ્યા છે.
કિંમત પાણીની નથી તરસની છે
કિંમત મ્રુત્યુની નથી શ્વાસની છે
સંબંધતો ઘણા છે જીવનમાં
પણ કિંમત સંબંધની નથી
તેના પર મૂકેલા વિશ્વાસ ની છે....!!!
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને........
સાહેબ....
એ વ્યક્તિ કોઇ દિવસ બીજા નું ખરાબ નહીં કરે...
"વળગણ"
હજારો પ્રયત્ન કર્યા પછી પણ જો "વળગણ" છુટતું નથી તો નક્કી એ ઉપરવાળા એ જ જોડયુ છે....!!!!
થાક ઉતરી ગયો હોય તો, આ અલ્પિવરામને ખસેડીયે...
સફર હજુ લાંબી છે,પછી નહી પહોંચી શકીએ..!!
" ગમતા સંબંધમાં પૂર્ણવિરામ મૂકવાની લાચારી ન પૂછ ,
અલ્પવિરામ ભૂસ્યું મેં ,
કેટ-કેટલુયે વીચારી ન પૂછ!
નાનપણ ની વાત કરુ ને સાહેબ.
તૉ એક મારી સાઇકલ🚲 જ હતી....
જે "ચાર રોટલી" મા "ચાલીસ" ની એવરેજ આપતી...!!
"હું" તને કંઈ કહીશ નહિ
અને તું પણ
કંઈ જણાવીશ નહિ ...
બધું આમ જ ચાલ્યા કરશે ,
કંઈ કહ્યા વગર
રહ્યા વગર
વરસો બાદ
યાદ રહશે એટલું જ કે'
"આપણે "
એક બીજા ની ઘણા નજીક હતા
એક -બીજા ના થયા વગર ......."
અમે તો મહેંદી નું એક જ પાન મુક્યુ હતુ હથેળીમાં
એમણે તો રંગ્યા આખા હાથ ને મુક્યા અમારા હાથ માં
હતુ અભિમાન અંધકાર ને જોઈ સામ્રાજ્ય એના વિસ્તાર નું
પણ એક નાનકડા દીપકે કરી ઉજાસ અભિમાન તેનુ ચુર ચુર કરી નાંખ્યુ
ઉલેચ્યાં શબ્દો અમે ખોબલે ખોબલે કે ધરાઈ જાશું,
ખબર એવી નહોતી કે એ શબ્દોમાં જ તણાઈ જાશું..!!
No comments:
Post a Comment