Sunday, 10 September 2017

સંજોગો  સામે  લડતા  શીખો
આંસુ  પીને  હસતાં  શીખો
દુનિયા  માં  રહેવું  હોય  તો  દુનિયા  થી  ડરો  નહિ,
દુનિયા  તો  દરિયો  છે,  આ  દરિયા  મા  તરતા  શીખો.

No comments:

Post a Comment