તોડતા નહીં એ ફુલ ને
હમણાં જ એક પતંગિયું આવતી કાલે મળવાનો વાયદો કરીને ગયું છે...
તારું મુજ માં હોવું
ને
મારુ ખુદ માં નાં હોવું
આને હુ સરવાળો કહું કે બાદબાકી
હળવું થાવું છે મારે હવા કરતા પણ
આ તારી યાદો નો ભાર નું મારે કરવું શુ
વારંવાર કરો છો વાર અમ પર
પછી અર્જુન નું એક વાર સહી નહીં શકો મેદાને
ચબરાક નથી હૂં ,
ચાલાકી મને નહીં ફાવે,
સરવાળો હોય તો બોલ,
બાદબાકી મને નહીં ફાવે....
વિચારીયુ હતુ આપણા સંબંધના શીર્ષક વિશે
પણ આ ઋણાનું બંધન હશે ઇ કોને ખબર હતી
મારા મોંન માં હું શું શું ખોઈ બેસી
તારા જેવો થાવ તો તું રોઈ બેસી
અંધારું તૌ
રાત્રિઐ વેઠેલી
પ્રસવ-પીડા છે...
સૂરજ જેવા
સપૂત ને
જન્મ અાપવો,
કંઈ સરળ નથી...!
શબ્દ જ્યારે "એને" મુખે થી વહ્યાં
સરળ , સહજ , માસૂમ તો હતાં
તીખી ધાર તો એ પછી થી પામ્યાં
કર્ણોપકર્ણે , સર્વત્ર જ્યારે ફેલાયાં
જેને મળવા હૈયુ તરસે તે દૂર દૂર
જે લોકો ની નહિવત પણ જરૂર નહીં તે બધા હાજરા હજૂર
હમણાં જ એક પતંગિયું આવતી કાલે મળવાનો વાયદો કરીને ગયું છે...
તારું મુજ માં હોવું
ને
મારુ ખુદ માં નાં હોવું
આને હુ સરવાળો કહું કે બાદબાકી
હળવું થાવું છે મારે હવા કરતા પણ
આ તારી યાદો નો ભાર નું મારે કરવું શુ
વારંવાર કરો છો વાર અમ પર
પછી અર્જુન નું એક વાર સહી નહીં શકો મેદાને
ચબરાક નથી હૂં ,
ચાલાકી મને નહીં ફાવે,
સરવાળો હોય તો બોલ,
બાદબાકી મને નહીં ફાવે....
વિચારીયુ હતુ આપણા સંબંધના શીર્ષક વિશે
પણ આ ઋણાનું બંધન હશે ઇ કોને ખબર હતી
મારા મોંન માં હું શું શું ખોઈ બેસી
તારા જેવો થાવ તો તું રોઈ બેસી
અંધારું તૌ
રાત્રિઐ વેઠેલી
પ્રસવ-પીડા છે...
સૂરજ જેવા
સપૂત ને
જન્મ અાપવો,
કંઈ સરળ નથી...!
શબ્દ જ્યારે "એને" મુખે થી વહ્યાં
સરળ , સહજ , માસૂમ તો હતાં
તીખી ધાર તો એ પછી થી પામ્યાં
કર્ણોપકર્ણે , સર્વત્ર જ્યારે ફેલાયાં
જેને મળવા હૈયુ તરસે તે દૂર દૂર
જે લોકો ની નહિવત પણ જરૂર નહીં તે બધા હાજરા હજૂર
No comments:
Post a Comment