Saturday, 16 September 2017

સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.


મને હવે સેલ્ફી લેતા આવડી ગ્યુ..!!
હવે અસંખ્ય સેલ્ફી લઈ મારે સેલ્ફીસ બનવું છે ...!!!


વિશ્વાસ મૂકતા પહેલા પરખો, કેમકે
 દુનિયામાં નકલી લીંબુપાણી સ્પ્રાઈટ દ્વારા પીવડાવાય છે...
અસલી લીંબુપાણી
ફીંગરબાઉલમાં હાથ ધોવા  અપાય છે...


માણસ કયારે ખરાબ નથી હોતો....
સાહેબ...
બસ આતો 
તમારા કામ નો ન હોય 
એટલે જ ખરાબ લાગે છે..


કોઇ એવું સ્ટેથોસ્કોપ શોધાય
તો કેવું સારું......
કે જેમાં
'ધબકારા' ની સાથે 'વેદના' ય સંભળાય....





દુઆ કરજો મિત્રો કે એ મારી ક્યારે ના થાય,
જો થઈ ગઈને તો આ શાયરી લખવાનું બંધ થઈ જશે...


શ્રધ્ધા એક્સપાયર થાય તો અંધશ્રધ્ધા બને..અને.. 
વિશ્વાસ અપગ્રેડ થાય ત્યારે આત્મવિશ્વાસ બને.


અભિમાન ના કરો તમારા ભણતર,પૈસા અને રૂપ નું સાહેબ
મોર ને તેના પિછાનો બોજ જ ઉચે ઉડવા દેતો નથી....


અભિમાન ના કરો તમારા ભણતર,પૈસા અને રૂપ નું સાહેબ
મોર ને તેના પિછાનો બોજ જ ઉચે ઉડવા દેતો નથી....


મારૂ ઉદાસ રેહવુ એ મારો શોખ નથી... 
બસ સજા ભોગવી રહ્યો છું કોઈકની સાથે હસવાની...





No comments:

Post a Comment