લોકો તને પસંદ કરે છે.. તારો સાથ મેળવવા માટે...
હું તને પસંદ કરું છું... તને સાથ આપવા માટે..
સાંજ થઈ છતાં મેસેજ ના આવ્યો,,
થઈ ગયા તમે નારાજ કે પછી,
સ્નેહીઓની યાદમાં અમારો વારો જ ના આવ્યો.????
તારા રંગોળી વાળા હાથ
મારા ગાલને અડતા
મારું દિલ પ્યારના રંગો થી
મીણ ની જેમ કણ કણમાં ઓગળી ગયું.
" આજ ફરી એની એ નિર્દોષ મુસ્કાન યાદ આવી છે...
એટલે જ મારા ચહેરા પર સ્માઈલ આવી છે..."
લત તારી લાગી છે.
અને આરોપ મોબાઈલ પર આવે છે...!
હું તને પસંદ કરું છું... તને સાથ આપવા માટે..
સાંજ થઈ છતાં મેસેજ ના આવ્યો,,
થઈ ગયા તમે નારાજ કે પછી,
સ્નેહીઓની યાદમાં અમારો વારો જ ના આવ્યો.????
તારા રંગોળી વાળા હાથ
મારા ગાલને અડતા
મારું દિલ પ્યારના રંગો થી
મીણ ની જેમ કણ કણમાં ઓગળી ગયું.
" આજ ફરી એની એ નિર્દોષ મુસ્કાન યાદ આવી છે...
એટલે જ મારા ચહેરા પર સ્માઈલ આવી છે..."
લત તારી લાગી છે.
અને આરોપ મોબાઈલ પર આવે છે...!
જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો, ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે
અને જ્યાં સુધી તમે 'આશા'રાખો છો, ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે.
હુ પાણી મા ઓગળી જાવ એવો ક્લોરીન અને તુ હવા મા પણ સળગતી સોડીયમ પ્રિયે.
કદી એકલા પડો તો સાદ પાડ્જો
તમને તો નઈ ખબર પણ ..
અમને તો ખબર છે એકલા હોવા નુ દર્દ..
પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !
"હું એક કામ
સાવ તારી જાણબહાર કરું છુ
તને ખબર નથી
તને પ્રેમ બહુ જોરદાર કરું છુ "
No comments:
Post a Comment