મારામાં ખામીઓ અઢળક હશે,
તને હું જેટલું ચાહું એટલું કોઇ
ચાહવા વાળું તુ ગોતી શકે
તો ખરેખર એ એની ખૂબી હશે.
ઝૂરાપો.....
જે વ્યકતી વગર અેક પળ પણ ના રહી શકાય હોય
અેના વગર પળ-પળ જીવાતી આ આખી જીંદગી
સુકાય ગયેલા આંસુ વાળી લાલ આંખો
અેમની યાદોથી થીજી ગયેલ સુક્ષ્ક હ્રદય
ખબર છે કયારેય પાછા નથી આવવાના
તો પણ પળ પળ જોવાતી અેમની રાહ
તને ખબર નથી પ્રેમ મા ઝંખવાનીપણ એક મજા હોય છે..
તુ ન બોલે ભલે મારી સાથે પણ તને જોવાની પણ એક મજા છે..
તારી આંખો ના બાણ ચલાવ્યા કર
એનાથી વિંધાવાની પણ એક મજા છે..
મારી ભુલ થવાથી ભલે તુ મને સજા કર
તારી સજા ની પણ એક મજા છે..
તારી રાહ જોવા મા ભલે મને થકવી નાખ
તારી રાહ જોવા ની પણ એક મજા છે..
મિલન ની મારી આસ તુ ભલે પુરી ન કર
પણ તારા વિરહ ની પણ એક મજા છે..
આજકાલ વાતો આપણી થતી નથી
તો થયું કે પુછી લવ
તમને સમય નથી મલતો કે પછી
સબંધો માં લાગણી ઘટી છે.
બોલો ને.......
શમી જાય બધી પીડા અળગા થવાની તુજથી,
જ્યારે કોઇ આવી કહે કે
એ હજુ તને યાદ કરે છે...
ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂ તો છે, સતત ગમતા રેહવું...
બીજું બધું તો ઠીક પણ કોઈ મને એ સમજાવો,
આ Hmm પછી રીપ્લાઈ શું કરવાનો !!
એક છોકરીએ જ્યારુકથી મૂક્યુ છે ફૂલ એના સર્પિલા વાળમાં
ત્યારુકથી ફર્યા કરે પાછળ ને પાછળ બગીચા પણ એની સંભાળમાં
"આમ હાથ લંબાવાથી કાંઇ નહી થાય...
હૈયાને ફેલાવ...
ધબકારને ઝીલવાં હોય તો ...
ના વહેમ રહ્યો ના પ્રેમ રહ્યો,
લાગણી ના નામ બસ વ્યવહાર રહ્યો.
તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
ટીકા થાય એ તો આપણી હયાતી નો દાખલો છે,.
સાહેબ.,.
બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે,.
દુવા કર જે પાગલ "દમ પણ એ દિવસે નીકળે ,
જે દિવસે તારા દિલ માથી મારું નામ નીકળે.
Whatsapp મેસેજ જેવી તારી યાદ😋
એક ડીલીટ મારુ તો
બીજા 100 આવે ...
આવજે ફરી એજ રીતના...તારા માટે ફરી "ઘાયલ" થવાની ઈચ્છા આજે પણ છે.!!
હવે આના થી વધુ નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી...!
મને પાણી ના પરપોટાને અડતાં આવડી ગયું...!!
ભલે ના❌સમજે કોઈ 👉તારી ને મારી👈 વેદના😢,
ચાલ ને આપણે👫 સમજી લઈએ
એકબીજાની💑 સંવેદના😘 !!
બદામ ખવડાવે..
Next વાળી..😘
ને યાદ આવે..
X વાળી..🙈😘
પ્રેમ ની નાં કઈ રીતે કહેશો..
મને મૂકી ને કઈ રીતે રહેશો...
જ્યારે આ ચાહનારાઓ ઝૂલ્મો કરી જવાના
ત્યારે આ જીંદગીના દિવસો ફરી જવાના
દરેક છોકરાના જીવનમાં એક એવી છોકરી આવે છે જેને એ ખૂબ જ પ્રેમ કરે છે.
છતાં એને ભૂલવા માંગે છે. કેમ ??
પ્રેમનુ ટ્યુશન આપવાના હતા તમે
પણ મને નહતી ખબર કે
પહેલુ પ્રકરણ ' નફરતની રચના ' હશે...
મોઢેથી નીકળે નહીં માટે કોતરાવ્યું હશે
મહેંદીમાં મારુ નામ !!
ફેરા ફરીલે સાત સંગાથે પછી નામ પાછળ લાગશે મારુ નામ !!
ચોખ્ખું ગણિત છે,
તું બાદ
તો જિંદગી બરબાદ...
દિમાગ બોલ્યું : એ પાક્કી મિત્ર છે.
દિલ બોલ્યું : એ મારી પ્રેમિકા છે.
નસીબ બોલ્યું : એ ફક્ત એક મીઠી યાદ છે.
હશે જીભ પર કાચપેપર જડેલું;
બધાના વિશે એ ઘસાતું જ બોલે.
માત્ર લોકો એ આપેલા દર્દનો અનુભવી છું,
લખું છું એ શબ્દો માં,બાકી હું ક્યાં કવિ છું
મારે તો તને એ હદે પ્રેમ કરવો હતો કે જો કોઈ તને શોધવા આવે અને તું ક્યાંય ના મળે
તો લોકો ખાતરીથી કે'ત કે એ તો જ્યાં જયંત હશે ત્યાં જ હશે.
તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
......હું જ મારાથી હજુ કેટલેય દૂર છું ???? "
હવે તું જ વિચાર,
મમ્મી પાપા કેટલું ધ્યાન રાખશે તારું. તને નથી લાગતું હવે આ જવાબદારી મારે લઇ લેવી જોઈએ.
મારા અક્ષર સાથે તમારો અક્ષર ભળ્યોને બન્યો એક મૂળાક્ષર
અનપઢ બની રહી ગઈ બધી લાગણી ને જમાનો થઇ ગયો સાક્ષર.......
એ ખુશ છે.
હું પણ ખુશ છું.
આ લાગણીઓનો સેતુબંધ છે.
ના જખ્મ ભરે ના શરાબ સહારા હુઈ ,,
ના વો વાપસ લોટી ના મોહોબ્બત દોબારા હુઈ....
કોઈ તો મનાવો મારી ઢીંગલીને !
કહું તો કહું પણ કોને !!
નથી રહેવાતું હવે એના વગર હવે
કહું તો કહું પણ કોને !!
તું આજે પણ એવી જ સપનામાં આવે છે જેવી ત્યારે આવતી હતી.
આજે તું તમાચો મારે છે અને ત્યારે તું ગાલ પર આંગળીઓ ફેરવતી હતી.
તું એટલે મારી લાગણીના તાર માંથી
શબ્દે શબ્દે નીકળતો મધુર ધ્વનિ,
ચી... ભલે હોય લખેલ પણ હસ્તાક્ષર !
કંકોત્રી તો ફક્ત એક કાગળ જ છે ને !!
આંખ તારી ના પાડે છે પણ આ હોઠ !
આંશુ પણ એક પાણીનું ટીપું જ છે ને !!
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.!!!
ક્યારે હું રડું ને ક્યારે હું હસું
તને ખબર છે, પહેલી મિત્ર તો તું જ હતી ને!
ના સમજી શકે જે માતપિતા
તું સમજે છે, આખરે તું બે'ન તો મારી જ ને!
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પણ શટડાઉન મેસેજમાં તું આવે છે.
સ્કેન કરું છું મારી હાર્ડડિસ્ક ને
વાઇરસ બનીને તું સામે આવે છે.
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
– ઊર્વીશ વસાવડા
હવામાં મહેકતી સાંજ
પ્રેમથી છલકાતો જામ
દિલ માં છુપાવી ને ફરૂ છું તારૂ નામ
મારી જીંદગી નું બીજુ નામ તું
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે,
મળી છે રાત અંધારી ને બોલી નથી શકતા,
અરે ઓ સુરજના સોદાગર વચન તો ચાંદનીનું છે...!!!
એક આ વરસાદ અને
એક તુ ને તારી યાદ....
એક વરસે અનરાધાર
અને એકમા બસ ફરીયાદ....
એક ગમતું જણ મળ્યું,
જેની સાથે મન મળ્યું....
ખબર પણ ના પડી કયા,
જનમનું સગપણ મળ્યું....
પછી કઈ રીતે થાય અરમાન પૂરા?
તમે પણ અધૂરા અમે પણ અધૂરા
તને હું જેટલું ચાહું એટલું કોઇ
ચાહવા વાળું તુ ગોતી શકે
તો ખરેખર એ એની ખૂબી હશે.
ઝૂરાપો.....
જે વ્યકતી વગર અેક પળ પણ ના રહી શકાય હોય
અેના વગર પળ-પળ જીવાતી આ આખી જીંદગી
સુકાય ગયેલા આંસુ વાળી લાલ આંખો
અેમની યાદોથી થીજી ગયેલ સુક્ષ્ક હ્રદય
ખબર છે કયારેય પાછા નથી આવવાના
તો પણ પળ પળ જોવાતી અેમની રાહ
તને ખબર નથી પ્રેમ મા ઝંખવાનીપણ એક મજા હોય છે..
તુ ન બોલે ભલે મારી સાથે પણ તને જોવાની પણ એક મજા છે..
તારી આંખો ના બાણ ચલાવ્યા કર
એનાથી વિંધાવાની પણ એક મજા છે..
મારી ભુલ થવાથી ભલે તુ મને સજા કર
તારી સજા ની પણ એક મજા છે..
તારી રાહ જોવા મા ભલે મને થકવી નાખ
તારી રાહ જોવા ની પણ એક મજા છે..
મિલન ની મારી આસ તુ ભલે પુરી ન કર
પણ તારા વિરહ ની પણ એક મજા છે..
આજકાલ વાતો આપણી થતી નથી
તો થયું કે પુછી લવ
તમને સમય નથી મલતો કે પછી
સબંધો માં લાગણી ઘટી છે.
બોલો ને.......
શમી જાય બધી પીડા અળગા થવાની તુજથી,
જ્યારે કોઇ આવી કહે કે
એ હજુ તને યાદ કરે છે...
ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂ તો છે, સતત ગમતા રેહવું...
બીજું બધું તો ઠીક પણ કોઈ મને એ સમજાવો,
આ Hmm પછી રીપ્લાઈ શું કરવાનો !!
એક છોકરીએ જ્યારુકથી મૂક્યુ છે ફૂલ એના સર્પિલા વાળમાં
ત્યારુકથી ફર્યા કરે પાછળ ને પાછળ બગીચા પણ એની સંભાળમાં
"આમ હાથ લંબાવાથી કાંઇ નહી થાય...
હૈયાને ફેલાવ...
ધબકારને ઝીલવાં હોય તો ...
ના વહેમ રહ્યો ના પ્રેમ રહ્યો,
લાગણી ના નામ બસ વ્યવહાર રહ્યો.
તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
ટીકા થાય એ તો આપણી હયાતી નો દાખલો છે,.
સાહેબ.,.
બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે,.
દુવા કર જે પાગલ "દમ પણ એ દિવસે નીકળે ,
જે દિવસે તારા દિલ માથી મારું નામ નીકળે.
Whatsapp મેસેજ જેવી તારી યાદ😋
એક ડીલીટ મારુ તો
બીજા 100 આવે ...
આવજે ફરી એજ રીતના...તારા માટે ફરી "ઘાયલ" થવાની ઈચ્છા આજે પણ છે.!!
હવે આના થી વધુ નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી...!
મને પાણી ના પરપોટાને અડતાં આવડી ગયું...!!
ભલે ના❌સમજે કોઈ 👉તારી ને મારી👈 વેદના😢,
ચાલ ને આપણે👫 સમજી લઈએ
એકબીજાની💑 સંવેદના😘 !!
બદામ ખવડાવે..
Next વાળી..😘
ને યાદ આવે..
X વાળી..🙈😘
પ્રેમ ની નાં કઈ રીતે કહેશો..
મને મૂકી ને કઈ રીતે રહેશો...
જ્યારે આ ચાહનારાઓ ઝૂલ્મો કરી જવાના
ત્યારે આ જીંદગીના દિવસો ફરી જવાના
દરેક છોકરાના જીવનમાં એક એવી છોકરી આવે છે જેને એ ખૂબ જ પ્રેમ કરે છે.
છતાં એને ભૂલવા માંગે છે. કેમ ??
પ્રેમનુ ટ્યુશન આપવાના હતા તમે
પણ મને નહતી ખબર કે
પહેલુ પ્રકરણ ' નફરતની રચના ' હશે...
મોઢેથી નીકળે નહીં માટે કોતરાવ્યું હશે
મહેંદીમાં મારુ નામ !!
ફેરા ફરીલે સાત સંગાથે પછી નામ પાછળ લાગશે મારુ નામ !!
ચોખ્ખું ગણિત છે,
તું બાદ
તો જિંદગી બરબાદ...
દિમાગ બોલ્યું : એ પાક્કી મિત્ર છે.
દિલ બોલ્યું : એ મારી પ્રેમિકા છે.
નસીબ બોલ્યું : એ ફક્ત એક મીઠી યાદ છે.
હશે જીભ પર કાચપેપર જડેલું;
બધાના વિશે એ ઘસાતું જ બોલે.
માત્ર લોકો એ આપેલા દર્દનો અનુભવી છું,
લખું છું એ શબ્દો માં,બાકી હું ક્યાં કવિ છું
મારે તો તને એ હદે પ્રેમ કરવો હતો કે જો કોઈ તને શોધવા આવે અને તું ક્યાંય ના મળે
તો લોકો ખાતરીથી કે'ત કે એ તો જ્યાં જયંત હશે ત્યાં જ હશે.
તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
......હું જ મારાથી હજુ કેટલેય દૂર છું ???? "
હવે તું જ વિચાર,
મમ્મી પાપા કેટલું ધ્યાન રાખશે તારું. તને નથી લાગતું હવે આ જવાબદારી મારે લઇ લેવી જોઈએ.
મારા અક્ષર સાથે તમારો અક્ષર ભળ્યોને બન્યો એક મૂળાક્ષર
અનપઢ બની રહી ગઈ બધી લાગણી ને જમાનો થઇ ગયો સાક્ષર.......
એ ખુશ છે.
હું પણ ખુશ છું.
આ લાગણીઓનો સેતુબંધ છે.
ના જખ્મ ભરે ના શરાબ સહારા હુઈ ,,
ના વો વાપસ લોટી ના મોહોબ્બત દોબારા હુઈ....
કોઈ તો મનાવો મારી ઢીંગલીને !
કહું તો કહું પણ કોને !!
નથી રહેવાતું હવે એના વગર હવે
કહું તો કહું પણ કોને !!
તું આજે પણ એવી જ સપનામાં આવે છે જેવી ત્યારે આવતી હતી.
આજે તું તમાચો મારે છે અને ત્યારે તું ગાલ પર આંગળીઓ ફેરવતી હતી.
તું એટલે મારી લાગણીના તાર માંથી
શબ્દે શબ્દે નીકળતો મધુર ધ્વનિ,
ચી... ભલે હોય લખેલ પણ હસ્તાક્ષર !
કંકોત્રી તો ફક્ત એક કાગળ જ છે ને !!
આંખ તારી ના પાડે છે પણ આ હોઠ !
આંશુ પણ એક પાણીનું ટીપું જ છે ને !!
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.!!!
ક્યારે હું રડું ને ક્યારે હું હસું
તને ખબર છે, પહેલી મિત્ર તો તું જ હતી ને!
ના સમજી શકે જે માતપિતા
તું સમજે છે, આખરે તું બે'ન તો મારી જ ને!
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પણ શટડાઉન મેસેજમાં તું આવે છે.
સ્કેન કરું છું મારી હાર્ડડિસ્ક ને
વાઇરસ બનીને તું સામે આવે છે.
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
– ઊર્વીશ વસાવડા
હવામાં મહેકતી સાંજ
પ્રેમથી છલકાતો જામ
દિલ માં છુપાવી ને ફરૂ છું તારૂ નામ
મારી જીંદગી નું બીજુ નામ તું
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે,
મળી છે રાત અંધારી ને બોલી નથી શકતા,
અરે ઓ સુરજના સોદાગર વચન તો ચાંદનીનું છે...!!!
એક આ વરસાદ અને
એક તુ ને તારી યાદ....
એક વરસે અનરાધાર
અને એકમા બસ ફરીયાદ....
એક ગમતું જણ મળ્યું,
જેની સાથે મન મળ્યું....
ખબર પણ ના પડી કયા,
જનમનું સગપણ મળ્યું....
પછી કઈ રીતે થાય અરમાન પૂરા?
તમે પણ અધૂરા અમે પણ અધૂરા
No comments:
Post a Comment