Wednesday, 1 November 2017

*જરુરી નથી કે બધૂ તોડવા માટે પથ્થર જોઈએ,*
 *સુર બદલી ને બોલવા થી પણ ઘણુ બધૂ તુટી જાય છે......*


શ્વાસોનાં ઝાંઝર પહેરી ને લાગણીઓ નીકળી તો છે
કોણ જાણે કયારે ખનકશે ને,કોણ જાણે ક્યારે તૂટી જાશે....


એણે પૂછ્યું તું મને પ્રેમ કરશ કે નફરત.
મેં કીધું.
એક જવાબ તને નહીં ગમે 
એક જવાબ મને નહીં ગમે.


*મોતી જેવી તારી આખો ની કસમ હુ ઇન્દ્ર નથી 
બાકી આખું સ્વર્ગ તને આપી દેત....*


કોઇએ બાપુને પુુછ્યું વુમન અને મેન માં શું ફરક?
બાપુ:
*"વુમન"* શબ્દને પાછળથી
વાચીએ તો *"નમવુ"* વંચાશે..!!
*"મેન"* શબ્દને પાછળથી
વાચીએ તો *"નમે"* વંચાશે !!!!
જે નમે એ "મેન" અને
જેની આગળ નમવુ પડે
ઇ છે "વુમન"...!

*રોજ આવી*
*હરિ કાન માં પૂછે..*
*બોલ , શું જોઈએ છે ?*
*અને*
*મારો એક જ જવાબ..*
*કશુ જ  જોઈતું નથી..*_
*પણ.. રોજ પૂછતાં રહેજો..*
લઉં તારું ફક્ત નામ
પાર પડે મારા સૌ કામ
એથી વધુ શું હોય ‘ ઘનશ્યામ ‘
તારા અસ્તિત્વનું પ્રમાણ....

*મીઠાશ ન હોય તો માણસ તો શું 
કીડીઓ  પણ નથી આવતી સાહેબ*
*જીદંગી મા સુખી થવુ હોય તો... 
માણસોને સાચવતા શીખો,*
*વાપરતા નહી...*

*❛ દુઃખ આવ્યું છે*
*અને આવતું રહેશે,*
*છતાં સવારે સુખ શોધવા નીકળી જવું*
*એનું નામ 'જિંદગી' ❜*
*ભાગ્ય ને શુ દોષ આપવો...*
*જ્યારે સપના આપણા છે,*
*તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.*

*ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની*                             
*આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે 
લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા..* 
*હાથ  ભલે  ખાલી  રાખજે  ભગવાન,*
*પણ  મારુ  દિલ  મારા  સ્નેહીજનો  માટે  
છલોછલ  ભરેલુ  રાખજે,* *મારી  નજીક  કોઇ
ના  આવેતો કાઈ  નહી,*
*પણ  મારા  નજદીક  આવેલુ  કોઇ  મારાથી
દૂર  ન  જાય  એવો  સબંધ    કાયમ  રાખજે....!*




     



No comments:

Post a Comment