Wednesday, 1 November 2017

એક સપનું તારી સાથે જીવવાનું છે ,
બાકી મને ખબર છે કેમરવાનું તો એકલા જ છે.

*ઘણીં સમજૂ છે મારી વ્યથાઓ*
*હ્રદયની ઓરડીમાં બધી સંપીને રહે છે*

સતયુગ અને કળિયુગ માં ફરક શું છે?
પહેલા ક્રોધિત થતા તો 'શ્રાપ' આપતા,
અને હવે 'બ્લોક' કરી નાખે છે.
ડિજિટલ શ્રાપ. 

આનંદ કરવા કરતાં અઘરું છે,
કોઈ ને આનંદ કરતું જોઇ શકવું.....

તું "  નિભાવ નફરત તારી 
" હું "  નિભાવી  પ્રેમ  મારો હંમેશા  

શીખી ને તો નેતો કલાકાર થવાય સાહેબ પણ 
કારીગર તો આવળત હોય તો જ થવાય...

આતો દિલ ની વાતો છે સાહેબ...
લખી લખી ને તો કેટલી સમજાવી‌...

સફળતાના કપડા તૈયાર નથી મળતા સાહેબ,
એને સીંવવા માટે મહેનતનો દોરો જોઇએ

કોઈ સારો ઈલાજ બતાવી દે 
" નખરાળી"
તને યાદ કરવા ની બીમારી લાગી ગઈ...

શબ્દોનું ખરુ વજન તો બોલનારા પરથી જ નક્કી થાય છે,
નહીંતર 'સુ-સ્વાગતમ્' તો પગલૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે..

જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો,
કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.




 

No comments:

Post a Comment