કયારેક તો સમજ મારી મૌનની ભાષા
બધું જ હું કહીશ તો તું શું કહીશ..?
"બસ એમ જ.."
લખી ને છોડું છું આજે....
હવે એને વાચો કે સમજો.... તમારી મરજી....
કેમ કરી ને રડવું દોસ્ત,
મરનાર ના મોઢા ઉપર
છૂટ્યા નો આનંદ હતો....
તું રિસાઈ જાય ત્યારે હારી જાઉં છું...
બાકી હેસિયત તો દુનિયા જીતવા ની રાખું છું...
સ્હેજ નજર ઉઠાવી જોયાં તમને ,
તમેતો આંખોમાં સમાવ્યાં અમને .
કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?
ઝાકળના એની અંખ મા પૂર હતા,
ને એજ માર નાર હતો કોણ માનશે?
નથી જોઈતી મારે
પ્રેમનો દેખાવ કરતી ભીડ,
બસ કોઈ એક પણ દિલથી
હુંફ આપનારું હશે તો ચાલશે !!
જીવનનું પૂછતા હો તો છે એટલી ખબર,
આંખ ઉઘડી - બીડાઈ ગઈ ઇન્તિઝારમાં.
*પ્રેમતો હાથ ની લકીર માં લખેલોહોવો જોઈએ*
*બાકી કોઈ માટે ગમે તેટલું રડો જનારા તો જતાં જ રહે છે.*
મોઢેથી શું ના પાડે છે...
તારી આંખો એ હજાર વાર હા પાડી છે..!!
No comments:
Post a Comment