*તાપણાં* અને *આપણાં* બંનેની એક ખાસિયત :
"બહુ નજીક પણ ના રહવું અને બહુ દૂર પણ ના રહેવું..."
લાગણી એટલે શું ?
સમજો તો ભાવના છે,
કરો તો મશ્કરી છે,
રમો તો ખેલ છે,
રાખો તો વિશ્વાસ છે,
લો તો શ્વાસ છે,
રચો તો સંસાર છે,
નિભાવો તો જીવન છે...
*"પોતાની નિષ્ફળતાં માટે બીજાને દોષ ના દો
કેમ કે તમે જે કઈ દુખ ભોગવી રહ્યા છો તેનું એક
માત્ર કારણ તમે પોતેજ છો."*
શીખવાડવામાં તો જિંદગી ઘણું બધું શીખવાડે છે
પણ fake smile નું હુન્નર તો મહોબ્બત જ શીખવાડે છે
*કબૂલ કરવાની હિમ્મત*
*અને*
*સુધારી લેવાની દાનત*
*હોય તો ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે*
*દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*
*કામ છે ત્યાં સુધી નામ છે*
*નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*
ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો......
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
*અને*
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
નથી સમાતો હવે આંખોમાં બીજા કોઈનો ચહેરો,
કાશ અમે તમને મન ભરીને જોયા ના હોત...
ન્યાયમાં
એક ઘરે
દીવો થાય
અને
બીજા ઘરે
અંધારું,
પણ
સમાધાનમાં
બન્ને ઘરે
દીવા
થાય છે !!
તારી સુંદરતા વિશે કહું તો શું કહું...!!
તું તો ભર બપોરે ચમકતો ચાંદ છો...
ઔકાત થી વધારે...મહોબત થઈ ગઇ.... હતી શાયદ...
બસ આ એજ એક કારણ હશે...
કે બરદાસ થી વધારે દર્દ મળ્યો છે ભેટ માં..!
No comments:
Post a Comment