કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…
રેશમ જેવી ઘોડીયુ રાંગમા શોભે, ચરખાનો ચાંપરાજ
જેની નાડી ધોતાં નર નીપજે ઇ મુલક કાઠીયાવાડ
હું રેગિસ્તાનનું રણ અને તું પાણીનું કણ...
જેનું મિલન કદી શક્ય જ નથી...
તે મને પ્રેમમા એવો ભોળવ્યો…
કે જાણે તુ એક વીમા કંપનીની એજન્ટ..
અને હુ એક હપ્તા ભરતો નાગરીક...
ઉંમર સાથે જો વિરોધી વધે ને સાહેબ,
તો માની લેજો હજી બજાર મા આપડા જ સિકકા ચાલે છે...
તારી યાદ પણ collage ની kt જેવી છે....
હજી એક પયતી ના હોય ને ત્યા બીજી આવી જાય છે....!!!
પ્રોગ્રામ વાડી ની આસપાસ હોય,
ઠંડી કંઈક ખાસ હોય,
રોટલો , ભડથું ને છાશ હોય.
#શિયાળો_આવે_છે
જીંદગી...
જો સમજ મા ના આવી તો *મેળામાં એકલો..*
અને જો સમજમાં આવી ગઈ તો *એકલામાં જ મેળો...*
વિશ્વાસની તો વાત જ નહીં કરો સાહેબ...
વિશ્વાસ એક વાર થાય બીજી વાર તો તેને આશા કહેવાય...
છોડી દીધુ છે વાત કરવાનુ એમની સાથે..
જ્યાર થી અમારી ગણતરી "બધા" મા કરિ છે..
No comments:
Post a Comment