વિદ્વાન માણસે
કરેલી
અાત્મશ્લાઘ!,
ચાંલ્લો કરતી અનામિકાએ,
પોતાને નખ હોવાની
કરેલી કબૂલાત છે..!
"મર્યાદા" રાખવી બહુ જરૂરી છે
પૈસાની કમી હોય ત્યારે "ખર્ચામાં"
અને
જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં
સવારની પહોરમા ઝાકળ પર પગલાં એમના પડ્યા
ને ખરેખર આખો બગીચો સુગંધમય બની ગયો
સવારમાં જાગું ત્યારે સ્વપ્ન ભલે ગમે તે હોય,
પણ પહેલો વિચાર તો મને તારો જ આવે છે !!
હુ તો એટલા માટે અમીર છુ કે મારી પાસે સંબંધો છે....
પણ તમે તમારા પૈસા ને લીધે ગરીબ છો.....
*હજારો બહાના તારા મારી સાથે ન રહેવા માટે....*
*એક જ વાત મારી તને પ્રેમ કરવા માટે...*
બધા એવું કહે છે કે પ્રેમ સાચો હોય તો
ભગવાન પણ જુદા નથી કરી શકતા
વ્હાલા જો કૃષ્ણને રાધા ન મળી હોય તો
આપણે તો માણસ છીએ સમજી જાવ.!
હે પ્રભુ.....એટલું દેજે કે....
શોધવુ પણ ના પડે... કે,
સંતાડવુ પણ ના પડે...
હથેળી તારા હાથ માં આપી દીધી જ્યારે....
હસ્તરેખાઑ જોવાની જરુર ખરી મારે ???
ફક્ત *"નામ "*નહીં પણ *"માન "*
સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ
એજ સંબંધ ...!!!
બાકી બધુ. ..........
No comments:
Post a Comment