Wednesday, 1 November 2017

તું જેની પાસે છે એને તારી કદર નથી...!
અને ...
જેને તારી કદર છે એની પાસે તું નથી...!!
આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ શકે, 
પણ સમર્પણ તો કોઈ ખાસ જગ્યાએ જ થાય. .
રોજ સળગ્યા તો'ય ખાખ ના થયા...
અજીબ હતા અમુક સપના
બુઝાઈ ને પણ રાખ ના થયા. .

એક *કાશ*
બહુ બધી *આશ* અને 
મર્યાદિત *શ્વાસ*
વચ્ચે અટવાયેલી 
રમત નુ નામ એટલે
*જિંદગી* 

તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય…*
*તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો* 

જીવવું અરીસાની જેમ...*
*જેમાં, સ્વાગત બધાનું*
*પણ, સંગ્રહ કોઈનો નહિ.

એના હાથે કંઈ કેટલા, સંબંધોના કત્લ થયા હશે.... 
સમય જેવો કાતિલ દુનિયામાં બીજો કોઇ નથી....

*જીવવું અરીસાની જેમ...*
*જેમાં, સ્વાગત બધાનું*
*પણ, સંગ્રહ કોઈનો નહિ.*

જો તમે હતા અજનબી તો અજનબી લાગ્યા કેમ નહી 
અને જો તમે હતાં મારા તો મને મળયા કેમ નહીં 

❛એક ચહેરા પર બીજો ચહેરો છે, ને એના પર હાસ્યનો પહેરો છે !
સમજો તો જ  એ સમજાય મિત્રો, રાઝ એમાં ય કંઈક ગહેરો છે !!❜

લીપટાઈ જવું છે એ પ્રેમની ચાદરમાં 
જ્યા સંગમ અનેરો હોય અને શ્વાસ એક હોય

શોધજે કાલ થી બધે તું મને 
હવે ક્યાંય નહીં જડુ હું તને...


No comments:

Post a Comment